ખારી નદી (કચ્છ)

ભારતની નદી

ખારી નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદી ચાડવા ડુંગરમાંથી નીકળે છે. ભુજ પાસે આ નદી કચ્છના મોટા રણમાં સમાઈ જાય છે.આ નદી પર કચ્છનો સૌથી મોટો બંધ રૂદ્રમાતા બંધ બાંધવામાં આવ્યો છે. આ નદી માતાનો મઢ ગામ નજીક ઉદ્ભવે છે. તેની મહત્તમ લંબાઇ ૫૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૧૩ ચોરસ કિમી (૪૪ ચોરસ માઇલ) છે.[૧]

ખારી નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનમાતાનો મઢ
લંબાઇ૫૦ કિમી
કાંઠાની લાક્ષણિકતાઓ
બંધજાંગડીયા બંધ

ખારી નદી ઉપર જાંગડીયા બંધ આવેલો છે.[૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. "ખારી નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૫.
  2. "જાંગડીયા જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૭ ડિસેમ્બર ૨૦૧૫.