ગાંધીનગર તાલુકો

ગુજરાતના ગાંધીનગર જિલ્લાનો તાલુકો

ગાંધીનગર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાનો મહત્વનો તાલુકો છે. ગાંધીનગર આ તાલુકાનું મુખ્ય મથક છે.

ગાંધીનગર તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગાંધીનગર
મુખ્ય મથક ગાંધીનગર
વસ્તી ૧૩,૯૧,૭૫૩[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૨૩ /
સાક્ષરતા ૮૪.૧૬% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
ગાંધીનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. "Gandhinagar District Population Religion - Gujarat, Gandhinagar Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2018-08-20 પર સંગ્રહિત. મેળવેલ ૮ જૂન ૨૦૧૭.

બાહ્ય કડીઓ ફેરફાર કરો