ગુજરાતી ભાષામાં પ્રગટ થતા સામાયિકોની યાદી છે.

સામાયિકો ફેરફાર કરો

નામ તંત્રી પ્રકાશક/નોંધ
સફારી હર્ષલ પુષ્કર્ણા હર્ષલ પબ્લિકેશન
અભિયાન તરૂણ દત્તાણી સમભાવ મીડિયા
ચિત્રલેખા ભરત ઘેલાણી ચિત્રલેખા પ્રકાશન
જનકલ્યાણ દેવેન્દ્ર એલ. ત્રિવેદી ('પુનિત પદરજ') પુનિત સેવા ટ્રસ્ટ
સાધના

મુકેશભાઈ શાહ

સાધના પ્રકાશન ટ્રસ્ટ

સાહિત્યિક સામાયિકો ફેરફાર કરો

નામ તંત્રી પ્રકાશક/નોંધ
કુમાર ડો. ધીરુ પરીખ કુમાર ટ્રસ્ટ, અમદાવાદ
કવિલોક ડો. ધીરુ પરીખ કુમાર ટ્રસ્ટ, અમદાવાદ
શબ્દસૃષ્ટિ વિષ્ણુ પંડ્યા, ડૉ. હિંમત ભાલોડિયા ગુજરાત સાહિત્ય અકાદમી
પરબ ડૉ. ભરત મહેતા ગુજરાતી સાહિત્ય પરિષદ
ઉદ્દેશ પ્રબોધ જોશી ઉદ્દેશ ફાઉંડેશન
કવિતા રમેશ પુરોહિત જન્મભૂમિ પ્રકાશન
ફાર્બસ ગુજરાતીસભા ત્રૈમાસિક સિતાંશુ યશશ્ચન્દ્ર ફાર્બસ ગુજરાતી સભા
એતદ્ કમલ વોરા - નૌશિલ મહેતા ક્ષિતિજ સંશોધનકેન્દ્ર, મુંબઈ
સમીપે શિરીષ પંચાલ, જયદેવ શુક્લ, બકુલ ટેલર સંવાદ પ્રકાશન, વડોદરા
બુદ્ધિપ્રકાશ મધુસૂદન પારેખ રાજેન્દ્ર પટેલ ગુજરાત સાહિત્ય સભા
તથાપિ જયેશ ભોગાયતા વ્યક્તિગત
પ્રત્યક્ષ રમણ સોની વ્યક્તિગત
અખંડ આનંદ પ્રકાશ લાલા અખંડ આનંદ સાહિત્ય ટ્રસ્ટ
નવનીત સમર્પણ દીપક દોશી ભારતીય વિદ્યાભવન
નવચેતન પ્રીતિ શાહ નવચેતન ટ્રસ્ટ
કંકાવટી રતિલાલ 'અનિલ' કંકાવટી પ્રકાશન, સુરત
ભૂમિપુત્ર દશરથલાલ શાહ ગુજરાત સર્વોદય મંડળ
મમતા મધુ રાય ચંદ્રમણિ પ્રકાશન, અમદાવાદ
વસંત આનંદશંકર ધ્રુવ
રુચિ ચુનીલાલ મડિયા
અસ્મિતા વિપુલ કલ્યાણી
અક્ષરી અરુણોદય પ્રકાશન