ગોવિંદ વલ્લભ પંત

ભારતીય રાજનેતા, સ્વતંત્રતા સેનાની

ગોવિંદ વલ્લભ પંત (સપ્ટેમ્બર ૧૦, ૧૮૮૭ - માર્ચ ૭, ૧૯૬૧) પ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાની અને ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા. પોતાના સંકલ્પ અને સાહસના કારણે મશહૂર પંતજીનો જન્મ અલમોડા જિલ્લામાં આવેલા ખોત ખાતે થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલના નિધન બાદ તેઓ ભારતના ગૃહમંત્રી બન્યા હતા. હિંદી ભાષાને રાષ્ટ્રભાષાનો દરજ્જો અપાવવામાં અને જમીનદારી પ્રથાને ખત્મ કરાવવામાં એમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું.

ગોવિંદ વલ્લભ પંત
જન્મ૧૦ સપ્ટેમ્બર ૧૮૮૭ Edit this on Wikidata
અલમોડા Edit this on Wikidata
મૃત્યુ૭ માર્ચ ૧૯૬૧ Edit this on Wikidata
નવી દિલ્હી Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • અલાહાબાદ વિશ્વવિદ્યાલય
  • Muir Central College Edit this on Wikidata
વ્યવસાયરાજકારણી, વકીલ Edit this on Wikidata
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ Edit this on Wikidata
પદની વિગતChief Minister of Uttar Pradesh (૧૯૫૦–૧૯૫૪), ગૃહમંત્રી (૧૯૫૫–૧૯૬૧) Edit this on Wikidata

૧૯૫૭માં ભારત રત્ન સમ્માન એનાયત કરવાનો આરંભ એમના જ ગૃહમંત્રિત્વ કાળ દરમિયાન જ કરવામાં આવ્યો હતો.

બાહ્ય કડીઓ ફેરફાર કરો