ચિત્તોડગઢ જિલ્લો

ભારતમાં રાજસ્થાનનો જિલ્લો

ચિત્તોડગઢ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[૧] પૈકીનો એક જિલ્લો છે. ચિત્તોડગઢ જિલ્લાનું મુખ્ય મથક ચિત્તોડગઢ શહેરમાં આવેલું છે.

જોવાલાયક સ્થળો ફેરફાર કરો

 
ચિત્તોડગઢનો કિલ્લો
 
ચિત્તોડગઢ કિલ્લાની અંદરનું મંદિર

ચિત્તોડગઢનો કિલ્લો ફેરફાર કરો

અહીં કિલ્લામાં બ્રહ્માણી માતાનું મંદિર આવેલું છે.

કાલ્કા માતાનું મંદિર ફેરફાર કરો

કાલ્કા માતા મંદિર મૂળ ૮મી સદીમાં સૂર્ય દેવતા માટે બાંધવામાં આવ્યું હતું અને પછીથી ૧૪મી સદીમાં કાલ્કા માતાના મંદિરમાં પરિવર્તિત થયું હતું. નવરાત્રિ દરમિયાન અહીં મેળો ભરાય છે.

વિજય સ્થંભ ફેરફાર કરો

કિર્તિ સ્થંભ ફેરફાર કરો

 
જૈન મંદિર, કિર્તીસ્થંભ
 
જૈન કિર્તિ સ્થંભ

રાણા કુંભાનો મહેલ ફેરફાર કરો

રાણી પદ્મિનીનો મહેલ ફેરફાર કરો

 
રાણી પદ્મિનીનો મહેલ

સંદર્ભો ફેરફાર કરો