જખૌ (તા. અબડાસા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

જખૌ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં આવેલું ગામ છે.[૧] જખૌ તાલુકાના મુખ્ય મથક નલિયાથી પશ્ચિમ-નૈઋત્યે ૧૭ કિમી દૂર આવેલું છે. જખૌ બંદર પશ્ચિમે ૮ કિમી દૂર આવેલું છે.

જખૌ
—  ગામ  —
જખૌનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°13′07″N 68°42′54″E / 23.218611°N 68.715041°E / 23.218611; 68.715041
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
વસ્તી ૪,૦૭૬ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 15 metres (49 ft)

કોડ
  • • પીન કોડ • ૩૭૦૬૪૦
    વાહન • GJ-12

ઇતિહાસ ફેરફાર કરો

જખૌ ગામ અને બંદરનું નામ વિખ્યાત જખ બોંતેરા પરથી પડ્યું હતું, જેમનું જહાજ કચ્છના કાંઠા પર હાલના જખૌ બંદરે તૂટી ગયું હતું. તેઓ લાંબા અને ગોરા અને આગળ પડતા હતા અને તેઓની સંખ્યા ૭૨ હતી, જેમાં ઓછામાં ઓછી એક સ્ત્રીનો સમાવેશ થતો હતો. તેમનું મૂળ સ્પષ્ટ નહોતું.[૨][૩]

મધ્યકાલીન સમયમાં, જખૌ એ વ્યસ્ત બંદર અને માલ સામાનના સંગ્રહસ્થાન માટે જાણીતું હતું.[૪] તેમ છતાં, ગોડિયા ખાડી પૂરાતા તેમજ જહાજોના કદમાં વધારો થતાં, મોટાભાગનો વેપાર માંડવી અને મુંબઈ ખાતે જતો રહ્યો. અહીંથી મીઠું[૫], કપાસ, જુવાર, દિવેલની નિકાસ થતી હતી અને પછીથી કપડાં અને તમાકુનો વેપાર વધ્યો. આયાત મોટાભાગે ચોખા, લાકડું, સૂકા મેવા તેમજ ખાંડની હતી.[૬]

૧૯૯૮માં આવેલા વાવાઝોડામાં જખૌ બંદરને ભારે નુકશાન પહોંચ્યું હતું. હવે અહીં મુખ્ય વ્યવસાય માછીમારીનો છે.[૭]

વસ્તી ફેરફાર કરો

૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ જખૌની વસ્તી ૪,૦૭૬ વ્યક્તિઓની હતી, જેમાં ૨,૦૩૨ ‍(૪૯.૯%) અને ૨,૦૪૪ સ્ત્રીઓ (૫૦.૧%)નો સમાવેશ થતો હતો.[૮]

આ પણ જુઓ ફેરફાર કરો

તાલુકાનું ભૌગોલિક સ્થાન અને અબડાસા તાલુકાના ગામ
  1. અરીખાણા
  2. આશાપર
  3. ઉકીર
  4. ઉસ્તીયા
  5. ઐડા
  6. કનકપર
  7. કમંડ
  8. કરમટા
  9. કંઢાય
  10. કાડોઈ
  11. કારા તળાવ
  12. કારૈયા
  13. કુકડાઉ
  14. કુણઠિયા
  15. કુવાપધ્ધર
  16. કોઠારા
  17. કોસા
  18. ખાનાય
  19. ખારુઆ
  20. ખીરસરા (કોઠારા)
  21. ખીરસરા (વિંઝાણ)
  22. ખુઅડો
  23. ગુડથર
  24. ગોયલા
  25. ગોલાય
  26. ચરોપડી નાની
  27. ચાવડકા
  28. ચિયાસર
  29. છછી
  30. છસરા
  31. છાડુરા
  32. જખૌ
  33. જસાપર
  34. જંગડીયા
  35. જાના-કોસા
  36. જોગીયાય
  37. ડાબણ
  38. ડાહા
  39. ડુમરા
  40. તેરા
  41. ત્રંબૌ
  42. થુમડી
  43. ધુણવાઈ
  44. ધ્રુફી નાની
  45. નરેડી
  46. નલિયા
  47. નવાવાડા
  48. નવાવાસ (વાંઢ)
  49. નાગોર
  50. નાના કરોડિયા
  51. નાના નાંધરા
  52. નાની બાલચોડ
  53. નાની બેર
  54. નાની સિંધોડી
  55. નારાણપર
  56. નાંગિયા
  57. નુંધાતડ
  58. નોડેવાંઢ
  59. પટ
  60. પીયોણી
  61. પૈયા / પઈ
  62. પ્રજાઉ
  63. ફુલાય
  64. ફુલાયા વાંઢ
  65. બારા
  66. બાલાપર
  67. બાંડીયા
  68. બિટીયારી
  69. બિટ્ટા
  70. બુટ્ટા (અબડાવાળી)
  71. બુડધ્રો
  72. બુડિયા
  73. બેરાચીયા
  74. બોહા
  75. ભવાનીપર
  76. ભાચુંડા
  77. ભાનાડા
  78. ભીમપર
  79. ભેદી (પઈ)
  80. ભોઆ
  81. મંજલ રેલડિઆ
  82. મિયાણી
  83. મોખરા
  84. મોટા કરોડિયા
  85. મોટા નાંધરા
  86. મોટી અક્રી
  87. મોટી ચારોપડી
  88. મોટી ધુફી
  89. મોટી બાલચોડ
  90. મોટી બેર
  91. મોટી વામોટી
  92. મોટી વાંઢ
  93. મોટી સિંધોડી
  94. મોટી સુડાધ્રો
  95. મોથાડા
  96. મોહડી
  97. રવા
  98. રાગણ વાંઢ
  99. રાણપુર
  100. રાપર ગઢવાળી
  101. રામપર
  102. રાયધણજર (મોટી)
  103. રાયધણજર (નાની)
  104. લઈયારી
  105. લઠેડી
  106. લાખણિયા
  107. લાલા
  108. વડસર
  109. વડા ગઢવાલા
  110. વડા ધનવારા
  111. વડાપધ્ધર
  112. વમોટી નાની
  113. વરનોરી બુડીયા
  114. વરાડિયા
  115. વલસરા
  116. વાગાપધર
  117. વાગોઠ
  118. વાયોર
  119. વાંકુ
  120. વાંઢ ટીંબો
  121. વિંગાબેર
  122. વિંઝાણ
  123. સણોસરા
  124. સાંધાણ
  125. સંધાવ
  126. સાણયારા
  127. સામંદા
  128. સારંગવાડો
  129. સુખપર (સાયંડ)
  130. સુખપરા બારા
  131. સુજાપર
  132. સુડધ્રો નાની
  133. સુથરી
  134. હમીરપર
  135. હાજાપર
  136. હિંગાણીયા
  137. હોથીઆય


સંદર્ભ ફેરફાર કરો

  1. "Villages of Abdasa Taluka". Kutch District. મૂળ સંગ્રહિત માંથી 2012-07-07 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-21. સંગ્રહિત ૨૦૧૨-૦૭-૦૭ ના રોજ વેબેક મશિન
  2. Simpson, Edward (૨૦૦૯). "Chapter 1. Texts, Machinations and the Past". Muslim Society and the Western Indian Ocean: The Seafarers of Kachchh. London: Routledge. પૃષ્ઠ 40. ISBN 978-0-415-54377-4.
  3. Dilipsinh, K. S. (૨૦૦૪). Kutch: In Festival And Custom. New Delhi: Har-Anand Publications. પૃષ્ઠ 59–60. ISBN 978-81-241-0998-4.
  4. Mehta, Lyla (૨૦૦૫). "Water and Identity in Kutch". The Politics and Poetics of Water: The Naturalisation of Scarcity in Western India. New Delhi: Orient Longman. પૃષ્ઠ 69. ISBN 978-81-250-2869-7.
  5. Aggarwal, Shugan Chand (૧૯૭૬). The Salt Industry in India (third આવૃત્તિ). New Delhi: Controller of Publications, Government of India. પૃષ્ઠ ૨૦૧. OCLC 427303131.
  6. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. ૧૮૮૦. પૃષ્ઠ ૨૨૩.
  7. Fishmarc & Kutch Nav Nirman Abhiyan (૨૦૧૦). "Kutch Coast – People, Environment & Livelihoods" (PDF). મૂળ (PDF) માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-21. સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૪ ના રોજ વેબેક મશિન
  8. "Census 2001 Population Finder: Gujarat: Kachchh: Abdasa: Jakhau". Office of The Registrar General & Census Commissioner, Ministry of Home Affairs, Government of India. મૂળ સંગ્રહિત માંથી 2013-05-31 પર સંગ્રહિત. મેળવેલ 2015-10-21.