પાણીની પ્રતિક્રિયારૂપે વનસ્પતિનાં અંગોમાં પ્રેરાતા વૃદ્ધિના હલનચલનને જલાનુવર્તન કહે છે. ઉદાહરણ : મૂળની વૃદ્ધિ. આ ઉદાહરણ ધન જલાનુવર્તનનું છે.

જલાનુવર્તન