જિલ્લા પંચાયતજિલ્લા મથકે આવેલ સરકારી કચેરી છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું તૃતીય સ્તર છે. અહીં જિલ્લા વિકાસ અધિકારી તેમના સરકારી અધિકારી છે. તેમના હસ્તક જિલ્લા પંચાયતના કાર્યો થાય છે. જિલ્લા પંચાયતમાં સભ્યોની સંખ્યા ૩૨ થી ૫૧ સુધીની હોય છે.

માળખું
ભારતીય ગણતંત્ર
રાજ્યકેન્દ્રશાસિત પ્રદેશ
ભારતનાં સંચાલન વિભાગો
જિલ્લાઓ
પંચાયત સમિતિ
(તાલુકાઓ)
મ્યુનિસિપલ કોર્પોરેશન
(મહાનગરપાલિકા)
મ્યુનિસિપાલિટી
(નગરપાલિકા)
નગર પંચાયત
ગામોવોર્ડ

આ પણ જુઓ ફેરફાર કરો