ઢાઢર નદી

ગુજરાતની એક નદી

ઢાઢર નદી ભારતના પશ્ચિમમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે. આ નદી પાવાગઢના ડુંગરમાંથી નીકળીને ખંભાતના અખાતને મળે છે. તેની મહત્તમ લંબાઇ ૧૪૨ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર ૪,૨૦૧ ચોરસ કિમી ‍(૧,૬૨૨ ચોરસ માઇલ) છે.[૧]

ઢાઢર નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૧૪૨ િકમી
કાંઠાની લાક્ષણિકતાઓ
મુખ્ય નદીવિશ્વામિત્રી નદી

આ નદી વિશ્વામિત્રી નદીની સહાયક નદી છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "ઢાઢર નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ ડિસેમ્બર ૨૦૧૫.