દિલ્હી કેપિટલ્સ એ એક ફ્રેન્ચાઇઝ ક્રિકેટ ટીમ છે જે દિલ્હી શહેરનું ઇન્ડિયન પ્રિમીયર લીગ (આઇપીએલ) માં પ્રતિનિધિત્વ કરે છે. ૨૦૦૮માં દિલ્હી ડેરડેવિલ્સ (ડીડી) તરીકે સ્થપાયેલ, ફ્રેન્ચાઇઝની માલિકી જીએમઆર ગ્રૂપ અને જેએસડબલ્યુ ગ્રુપ પાસે છે. ટીમનું હોમ ગ્રાઉન્ડ ફીરોઝ શાહ કોટલા મેદાન છે જે નવી દિલ્હીમાં આવેલું છે.

દિલ્હી કેપિટલ્સ
દિલ્હી ડેરડેવિલ્સ (૨૦૦૮-૨૦૧૮)
ચિત્ર:Delhi Capitals Logo.svg
Personnel
કૅપ્ટનશ્રેયષ ઐયર
કૉચરિકી પોન્ટિંગ
ચૅરમેનપાર્થ જિંદાલ
માલિકપાર્થ જિંદાલ (જેએસડબલ્યુ), કિરણ કુમાર ગાંધી (જીએમઆર)
Team information
શહેરદિલ્હી, ભારત
રંગોDD
સ્થાપના૨૦૦૮
ગૃહ મેદાનફીરોઝ શાહ કોટલા મેદાન, નવી દિલ્હી
(ક્ષમતા: ૩૧,૩૪૦)
ગૌણ ગૃહ મેદાનરાયપુર આંતર્રાષ્ટ્રિય ક્રિકેટ મેદાન, રાયપુર
(ક્ષમતા: ૬૫,૦૦૦)
History
આઇપીએલ વિજય
સીએલટી વિજય
અધિકૃત વેબસાઇટ:delhicapitals.in