ધનબાદ ભારત દેશમાં આવેલા ઝારખંડ રાજ્યના ધનબાદ જિલ્લામાં આવેલું એક નગર છે. ધનબાદમાં ધનબાદ જિલ્લાનું મુખ્યાલય છે.

ધનબાદ

धनबाद
શહેર
સમઘડી દિશામાં ઉપરથી: ધનબાદ રેલ્વે સ્ટેશન, ગોલચક્કર, બેંક મોર (બંને)
સમઘડી દિશામાં ઉપરથી: ધનબાદ રેલ્વે સ્ટેશન, ગોલચક્કર, બેંક મોર (બંને)
અન્ય નામો: 
ભારતની કોલસા રાજધાની
અક્ષાંશ-રેખાંશ: 23°48′N 86°27′E / 23.8°N 86.45°E / 23.8; 86.45
દેશભારત
રાજ્યઝારખંડ
જિલ્લોધનબાદ જિલ્લો
વિસ્તાર
 • કુલ૫૭૭ km2 (૨૨૩ sq mi)
ઊંચાઇ
૨૨૨ m (૭૨૮ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૧,૯૫,૨૯૮
 • ગીચતા૨,૦૦૦/km2 (૫૦૦૦/sq mi)
ભાષાઓ
 • અધિકૃતબંગાળી, હિંદી, સંતાલી ભાષા, મગહી, ભોજપુરી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પોસ્ટ કોડ
82 xxxx
ટેલિફોન કોડ+91-326
વાહન નોંધણીJH 10 : BR 17 (Discontinued)
વેબસાઇટwww.dhanbad.nic.in