ફાગણ સુદ ૮
ફાગણ સુદ ૮ ને ગુજરાતી માં ફાગણ સુદ આઠમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પાંચમાં મહિનાનો આઠમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના બારમાં મહિનાનો આઠમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
- હોળાષ્ટક કમુરતાં પ્રારંભ થાય છે. આજથી પુનમ સુધી શુભ કાર્ય વર્જ્ય માનવામાં આવ્યું છે.
મહત્વની ઘટનાઓ [૧] ફેરફાર કરો
જન્મ ફેરફાર કરો
અવસાન ફેરફાર કરો
- વિ.સં.૧૯૫૦ ગંગાસતી
સંદર્ભ ફેરફાર કરો
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |