ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર

ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર ફિલ્મફેર પત્રિકા દ્વારા ૧૯૫૪થી દર વર્ષે આપવામાં આવતો પુરસ્કાર છે. હિંદી ચલચિત્રોમાં શ્રેષ્ઠ અભિનેતાનું પાત્ર ભજવવા માટે આ પુરસ્કાર ફિલ્મફેર પુરસ્કાર સમારોહમાં આપવામાં આવે છે. ૨૦૨૦ સુધીમાં સૌથી વધુ પુરસ્કારો દિલીપ કુમાર (૮) અને શાહરુખ ખાને (૮) જીત્યા છે.

ફિલ્મફેર સર્વોત્તમ અભિનેતા પુરસ્કાર
૨૦૨૧નો વિજેતા ઈરફાન ખાન
વર્ણનમુખ્ય અભિનેતાના પાત્ર માટેનો ફિલ્મફેર પુરસ્કાર
દેશભારત
રજૂકર્તાફિલ્મફેર
પ્રથમ વિજેતાદિલીપ કુમાર,
દાગ (૧લો ફિલ્મફેર પુરસ્કાર)
હાલમાંઈરફાન ખાન,
અંગ્રેજી મિડિયમ (૬૬મો ફિલ્મફેર પુરસ્કાર)
વેબસાઇટફિલ્મફેર પુરસ્કાર

રસપ્રદ આંકડાઓ ફેરફાર કરો

સૌથી વધુ અભિનેતા સંખ્યા
વિજેતા દિલીપ કુમાર, શાહરુખ ખાન
નામાંકનો અમિતાભ બચ્ચન ૩૨
સળંગત નામાંકનો આમિર ખાન (૧૯૮૯-૯૭)
દાયકાઓમાં અભિનય દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન
એક વર્ષમાં નામાંકનો અમિતાભ બચ્ચન (૧૯૭૯,૧૯૮૩)
શાહરુખ ખાન (૨૦૦૫)
જીત્યા વગર નામાંકનો સલમાન ખાન ૧૧
ઘરડા વિજેતા અમિતાભ બચ્ચન ૬૭
ઘરડા નામાંકિત અમિતાભ બચ્ચન ૭૪
યુવા વિજેતા રિશી કપૂર (૧૯૭૩) ૨૧
યુવા નામાંકન દર્શિલ સફરી (૨૦૦૮) ૧૧

વિજેતા અને નામાંકનો ફેરફાર કરો

કળ
  વિજેતા દર્શાવે છે.

૧૯૫૦ ફેરફાર કરો

વર્ષ વિજેતાની છબી અભિનેતા ચલચિત્ર
૧૯૫૪
 
દિલીપ કુમાર   દાગ
અન્ય કોઇ નામાંકન નહી
૧૯૫૫
 
ભારત ભૂષણ   શ્રી ચૈતન્ય મહાપ્રભુ
અન્ય કોઇ નામાંકન નહી
૧૯૫૬
 
દિલીપ કુમાર   આઝાદ
ભારત ભૂષણ મિર્ઝા ગાલીબ
દેવ આનંદ મુનીમજી
૧૯૫૭
 
દિલીપ કુમાર   દેવદાસ
રાજ કપૂર જાગતે રહો
૧૯૫૮
 
દિલીપ કુમાર   નયા દૌર
અન્ય કોઇ નામાંકન નહી
૧૯૫૯
 
દેવ આનંદ   કાલા પાની
દિલીપ કુમાર મધુમતી
રાજ કપૂર ફિર સુબહ હોગી
૧૯૬૦
 
રાજ કપૂર   અનાડી
દેવ આનંદ લવ મેરેજ
દિલીપ કુમાર પૈગામ

૧૯૬૦ ફેરફાર કરો

વર્ષ વિજેતાની છબી અભિનેતા ચલચિત્ર
૧૯૬૧
 
દિલીપ કુમાર   કોહિનૂર
દેવ આનંદ કાલા બાજાર
રાજ કપૂર છલિયા
૧૯૬૨
 
રાજ કપૂર   જિસ દેશ મે ગંગા બહેતી હૈ
દેવ આનંદ હમ દોનો
દિલીપ કુમાર ગંગા જમના
૧૯૬૩
 
અશોક કુમાર   રાખી
ગુરુ દત્ત સાહિબ બીબી ઓર ગુલામ
શમ્મી કપૂર પ્રોફેસર
૧૯૬૪
 
સુનીલ દત્ત   મુજે જીને દો
અશોક કુમાર ગુમરાહ
રાજેન્દ્ર કુમાર દિલ એક મંદિર
૧૯૬૫
 
દિલીપ કુમાર   લીડર
રાજેન્દ્ર કુમાર આયી મિલન કી બેલા
રાજ કપૂર સંગમ
૧૯૬૬
 
સુનીલ દત્ત   ખાનદાન
રાજ કુમાર કાજલ
રાજેન્દ્ર કુમાર આરઝૂ
૧૯૬૭
 
દેવ આનંદ   ગાઇડ
ધર્મેન્દ્ર ફૂલ ઓર પથ્થર
દિલીપ કુમાર દિલ દિયા દર્દ લિયા
૧૯૬૮
 
દિલીપ કુમાર   રામ ઔર શ્યામ
મનોજ કુમાર ઉપકાર
સુનીલ દત્ત મિલન
૧૯૬૯
 
શમ્મી કપૂર   બ્રહ્મચારી
દિલીપ કુમાર આદમી
સંઘર્ષ
૧૯૭૦
 
અશોક કુમાર   આશીર્વાદ
રાજેશ ખન્ના આરાધના
ઇત્તેફાક

૧૯૭૦ ફેરફાર કરો

વર્ષ વિજેતાની છબી અભિનેતા ચલચિત્ર
૧૯૭૧
 
રાજેશ ખન્ના   સચ્ચા જુઠા
દિલીપ કુમાર ગોપી
સંજીવ કુમાર ખિલોના
૧૯૭૨
 
રાજેશ ખન્ના   આનંદ
ધર્મેન્દ્ર મેરા ગાંવ મેરા દેશ
રાજેશ ખન્ના કટી પતંગ
૧૯૭૩
 
મનોજ કુમાર   બે-ઇમાન
રાજેશ ખન્ના અમર પ્રેમ
દુશ્મન
૧૯૭૪
 
રિશી કપૂર   બોબી
અમિતાભ બચ્ચન ઝંઝીર
ધર્મેન્દ્ર યાદો કી બારાત
રાજેશ ખન્ના દાગ:અ પોયમ ઓફ લવ
સંજીવ કુમાર કોશિશ
૧૯૭૫
 
રાજેશ ખન્ના   આવિષ્કાર
ધર્મેન્દ્ર રેશમ કી ડોરી
દિલીપ કુમાર સગિના
મનોજ કુમાર રોટી કપડા ઓર મકાન
રાજેશ ખન્ના પ્રેમ નગર
૧૯૭૬
 
સંજીવ કુમાર   આંધી
અમિતાભ બચ્ચન દીવાર
મનોજ કુમાર સન્યાસી
સંજીવ કુમાર શોલે
ઉત્તમ કુમાર અમાનુષ
૧૯૭૭
 
સંજીવ કુમાર   અર્જુન પંડિત
અમિતાભ બચ્ચન કભી કભી
અમોલ પાલેકર છોટી સી બાત
દિલીપ કુમાર બૈરાગ
સંજીવ કુમાર માસુમ
૧૯૭૮
 
અમિતાભ બચ્ચન   અમર અકબર એન્થોની
અમિતાભ બચ્ચન અદાલત
સંજીવ કુમાર યે હે જિંદગી
જિંદગી
વિનોદ ખન્ના શક
૧૯૭૯
 
અમિતાભ બચ્ચન   ડોન
અમિતાભ બચ્ચન મુકદ્દર કા સિકંદર
ત્રિશૂલ
સંજીવ કુમાર દેવતા
પતિ પત્ની ઓર વો
૧૯૮૦
 
અમોલ પાલેકર   ગોલમાલ
અમિતાભ બચ્ચન કાલા પથ્થર
મિ. નટવરલાલ
રાજેશ ખન્ના અમર દીપ
રિશી કપૂર સરગમ

૧૯૮૦ ફેરફાર કરો

વર્ષ વિજેતાની છબી અભિનેતા ચલચિત્ર
૧૯૮૧
 
નસરુદ્દીન શાહ   આક્રોશ
અમિતાભ બચ્ચન દોસ્તાના
શત્રુઘ્ન સિંહા
રાજ બબ્બર ઇન્સાફ કા તરાજુ
રાજેશ ખન્ના થોડીસી બેવફાઇ
વિનોદ ખન્ના કુરબાની
૧૯૮૨
 
નસરુદ્દીન શાહ   ચક્ર
અમિતાભ બચ્ચન લાવારિસ
સિલસિલા
કમલ હસન એક દૂજે કે લીયે
રાજેશ ખન્ના દર્દ
૧૯૮૩
 
દિલીપ કુમાર   શક્તિ
અમિતાભ બચ્ચન બેમિસાલ
નમક હલાલ
શક્તિ
નસરુદ્દીન શાહ બાઝાર
રિશી કપૂર પ્રેમ રોગ
સંજીવ કુમાર અંગૂર
૧૯૮૪
 
નસરુદ્દીન શાહ   માસૂમ
કમલ હસન સદમા
ઓમ પુરી અર્ધ સત્ય
રાજેશ ખન્ના અવતાર
સન્ની દેઓલ બેતાબ
૧૯૮૫
 
અનુપમ ખેર   સારાંશ
અમિતાભ બચ્ચન શરાબી
દિલીપ કુમાર મશાલ
નસરુદ્દીન શાહ ટચ
રાજ બબ્બર આજ કી આવાઝ
૧૯૮૬
 
કમલ હસન   સાગર
અમિતાભ બચ્ચન મર્દ
અનીલ કપૂર મેરી જંગ
કુમાર ગૌરવ જાનમ
રિશી કપૂર તવાયફ
૧૯૮૭ સમારોહ યોજાયો નહી
૧૯૮૮
૧૯૮૯
 
અનિલ કપૂર   તેજાબ
આમિર ખાન કયામત સે કયામત તક
અમિતાભ બચ્ચન શહેનશાહ
૧૯૯૦
 
જેકી શ્રોફ   પરિંદા
આમિર ખાન રાખ
અનીલ કપૂર ઇશ્વર
રિશી કપૂર ચાંદની
સલમાન ખાન મેને પ્યાર કિયા

૧૯૯૦ ફેરફાર કરો

વર્ષ વિજેતાની છબી અભિનેતા ચલચિત્ર
૧૯૯૧
 
સન્ની દેઓલ   ઘાયલ
આમિર ખાન દિલ
અમિતાભ બચ્ચન અગ્નિપથ
ચિરંજીવી પ્રતિબંધ
૧૯૯૨
 
અમિતાભ બચ્ચન   હમ
આમિર ખાન દિલ હૈ કે માનતા નહી
અનીલ કપૂર લમ્હે
દિલીપ કુમાર સૌદાગર
સંજય દત્ત સાજન
૧૯૯૩
 
અનિલ કપૂર   બેટા
આમિર ખાન જો જીતા વોહી સિંકદર
અમિતાભ બચ્ચન ખુદા ગવાહ
૧૯૯૪
 
શાહરુખ ખાન   બાઝીગર
આમિર ખાન હમ હૈ રાહી પ્યાર કે
ગોવિંદા આંખે
જેકી શ્રોફ ગર્દીશ
સંજય દત્ત ખલનાયક
સન્ની દેઓલ ડર
૧૯૯૫[૧]
 
નાના પાટેકર   ક્રાંતિવીર
આમિર ખાન અંદાજ અપના અપના
અક્ષય કુમાર યે દિલ્લગી
અનીલ કપૂર ૧૯૪૨: અ લવ સ્ટોરી
શાહરુખ ખાન કભી હા કભી ના
૧૯૯૬
 
શાહરુખ ખાન   દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે
આમિર ખાન રંગીલા
અજય દેવગણ નાઝાયજ
ગોવિંદા કુલી નં ૧
સલમાન ખાન કરણ અર્જુન
૧૯૯૭
 
આમિર ખાન   રાજા હિંદુસ્તાની
ગોવિંદા સાજન ચલે સસુરાલ
નાના પાટેકર અગ્નિસાક્ષી
ખામોશી
સન્ની દેઓલ ઘાતક
૧૯૯૮
 
શાહરુખ ખાન   દિલ તો પાગલ હૈ
અનીલ કપૂર વિરાસત
ગોવિંદા દિવાના મસ્તાના
કમલ હસન ચાચી ૪૨૦
શાહરુખ ખાન યસ બોસ
૧૯૯૯
 
શાહરુખ ખાન   કુછ કુછ હોતા હૈ
આમિર ખાન ગુલામ
અજય દેવગણ જખ્મ
ગોવિંદા બડે મિયા છોટે મિયા
સલમાન ખાન પ્યાર કિયા તો ડરના ક્યા
૨૦૦૦
 
સંજય દત્ત   વાસ્તવ
આમિર ખાન સરફરોશ
અજય દેવગણ હમ દિલ દે ચૂકે સનમ
મનોજ બાજપેયી શૂલ
સલમાન ખાન હમ દિલ દે ચૂકે સનમ

૨૦૦૦ ફેરફાર કરો

વર્ષ વિજેતાની છબી અભિનેતા ચલચિત્ર
૨૦૦૧
 
‌ઋત્વિક રોશન   કહો ના પ્યાર હૈ
અનીલ કપૂર પુકાર
‌ઋત્વિક રોશન ફિઝા
સંજય દત્ત મિશન કાશ્મીર
શાહરુખ ખાન મહોબ્બતે
૨૦૦૨
 
આમિર ખાન   લગાન
આમિર ખાન દિલ ચાહતા હૈ
અમિતાભ બચ્ચન અક્સ
શાહરુખ ખાન કભી ખુશી કભી ગમ
સન્ની દેઓલ ગદર
૨૦૦૩
 
શાહરુખ ખાન   દેવદાસ
અનીલ કપૂર ધી લિજેન્ડ ઓફ ભગત સિંહ
અમિતાભ બચ્ચન કાંટે
બોબી દેઓલ હમરાજ
વિવેક ઓબેરોય સાથિયા
૨૦૦૪
 
‌ઋત્વિક રોશન   કોઇ મિલ ગયા
અજય દેવગણ ગંગાજલ
અમિતાભ બચ્ચન બાગબાન
સલમાન ખાન તેરે નામ
શાહરુખ ખાન કલ હો ન હો
૨૦૦૫
 
શાહરુખ ખાન   સ્વદેશ
અમિતાભ બચ્ચન ખાકી
‌ઋત્વિક રોશન લક્ષ્ય
શાહરુખ ખાન મે હૂં ના
વીર-ઝારા
૨૦૦૬
 
અમિતાભ બચ્ચન   બ્લેક
આમિર ખાન ધ રાઇઝિંગ
અમિતાભ બચ્ચન સરકાર
અભિષેક બચ્ચન બંટી ઓર બબલી
સૈફ અલી ખાન પરિણિતા
૨૦૦૭
 
‌ઋત્વિક રોશન   ધૂમ ૨
આમિર ખાન રંગ દે બસંતી
‌ઋત્વિક રોશન ક્રિસ
સંજય દત્ત લગે રહો મુન્ના ભાઇ
શાહરુખ ખાન ડોન
કભી અલવિદા ના કહેના
૨૦૦૮
 
શાહરુખ ખાન   ચક દે ઇન્ડિયા
અભિષેક બચ્ચન ગુરુ
અક્ષય કુમાર નમસ્તે લંડન
દર્શિલ સફરી તારે જમીન પર
શાહીદ કપૂર જબ વી મેટ
શાહરુખ ખાન ઓમ શાંતિ ઓમ
૨૦૦૯
 
‌ઋત્વિક રોશન   જોધા અકબર
આમિર ખાન ગઝિની
અભિષેક બચ્ચન દોસ્તાના
અક્ષય કુમાર સિંઘ ઇઝ કિંગ
નસરુદ્દીન શાહ અ વેન્સ્ડે
શાહરુખ ખાન રબ ને બના દી જોડી
૨૦૧૦
 
અમિતાભ બચ્ચન   પા
આમિર ખાન ૩ ઇડિયડ્સ
રણબીર કપૂર અજબ પ્રેમ કી ગજબ કહાની
વેક અપ સીડ
સૈફ અલી ખાન લવ આજ કાલ
શાહીદ કપૂર કમીને

૨૦૧૦ ફેરફાર કરો

વર્ષ વિજેતાની છબી અભિનેતા ચલચિત્ર
૨૦૧૧
 
શાહરુખ ખાન   માય નેમ ઇઝ ખાન
અજય દેવગણ વન્સ અપન ટાઇમ ઇન મુંબઈ
‌ઋત્વિક રોશન ગુઝારિશ
રણબીર કપૂર રાજનિતી
સલમાન ખાન દંબગ
૨૦૧૨
 
રણબીર કપૂર   રોકસ્ટાર
અજય દેવગણ સિંઘમ
અમિતાભ બચ્ચન આરક્ષણ
‌ઋત્વિક રોશન જિંદગી ના મિલેગી દુબારા
સલમાન ખાન બોડીગાર્ડ
શાહરુખ ખાન ડોન ૨
૨૦૧૩
 
રણબીર કપૂર   બર્ફી
‌ઋત્વિક રોશન અગ્નિપથ
ઇરફાન ખાન પાન સિંહ તોમાર
મનોજ બાજપેયી ગેંગ્સ ઓફ વાસેપુર ૧
સલમાન ખાન દબંગ ૨
શાહરુખ ખાન જબ તક હૈ જાન
૨૦૧૪
 
ફરહાન અખ્તર   ભાગ મિલ્ખા ભાગ
આદિત્ય રોય કપૂર આશિકી ૨
ધનુષ રાંઝના
‌ઋત્વિક રોશન ક્રિસ ૩
રણબીર કપૂર યે જવાની હૈ દિવાની
રણવીર સિંહ રામ લીલા
શાહરુખ ખાન ચેન્નઇ એક્સપ્રેસ
૨૦૧૫
 
શાહીદ કપૂર   હૈદર
આમિર ખાન પીકે
અક્ષય કુમાર હોલિડે
‌ઋત્વિક રોશન બેંગ બેંગ
રણદીપ હૂડા રંગ રસિયા
૨૦૧૬
 
રણવીર સિંહ   બાજીરાવ મસ્તાની
અમિતાભ બચ્ચન પીકુ
રણબીર કપૂર તમાશા
સલમાન ખાન બજરંગી ભાઇજાન
શાહરુખ ખાન દિલવાલે
વરુણ ધવન બદલાપુર
૨૦૧૭
 
આમિર ખાન   દંગલ
અમિતાભ બચ્ચન પિંક
રણબીર કપૂર એ દિલ હૈ મુશ્કિલ
સલમાન ખાન સુલ્તાન
શાહીદ કપૂર ઉડતા પંજાબ
શાહરુખ ખાન ફેન
સુશાંતસિંહ રાજપુત એમ.એસ. ધોની: એ અનટોલ્ડ સ્ટોરી
૨૦૧૮
 
ઇરફાન ખાન   હિંદી મિડિયમ
અક્ષય કુમાર ટોઇલેટ: અ લવ સ્ટોરી
આયુષ્માન ખુરાના શુભ મંગલ સાવધાન
‌ઋત્વિક રોશન કાબિલ
શાહરુખ ખાન રઇશ
વરુણ ધવન બદ્રીનાથ કી દુલ્હનિયા
૨૦૧૯
 
રણબીર કપૂર   સંજુ
અક્ષય કુમાર પેડમેન
આયુષ્માન ખુરાના અંધાધુંધ
રાજકુમાર રાવ સ્ત્રી
રણવીર સિંહ પદ્માવત
શાહરુખ ખાન ઝીરો
૨૦૨૦
 
રણવીર સિંહ   ગલી બોય
અક્ષય કુમાર કેસરી
આયુષ્માન ખુરાના બાલા
‌ઋત્વિક રોશન સુપર ૩૦
શાહિદ કપૂર કબીર સિંહ
વિકી કૌશલ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક

૨૦૨૦ ફેરફાર કરો

વર્ષ વિજેતાની છબી અભિનેતા ચલચિત્ર
૨૦૨૧
 
ઈરફાન ખાન   અંગ્રેજી મિડિયમ
અજય દેવગણ તાનાજી
અમિતાભ બચ્ચન ગુલાબો સિતાબો
આયુષ્યમાન ખુરાના શુભ મંગલ જ્યાદા સાવધાન
રાજકુમાર રાવ લુડો
સુશાંતસિંહ રાજપૂત દિલ બેચારા

સંદર્ભ ફેરફાર કરો

  1. "The Winners - 1994". Filmfare. મૂળ માંથી 8 July 2007 પર સંગ્રહિત. મેળવેલ 3 May 2020.

બાહ્ય કડીઓ ફેરફાર કરો