૧૮ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૪૯મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૪૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૧૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

  • ૧૯૩૦ – ક્લાઇડ ટોમ્બોગને પ્લૂટોની શોધ કરી.
  • ૧૯૬૫ – ગામ્બિયા યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્ર થયું.
  • ૨૦૦૭ – નવી દિલ્હીથી ૮૦ કિલોમીટર ઉત્તરે આવેલા પાનીપત શહેર નજીક દિવાનામાં મધરાતે સમજૌતા એક્સપ્રેસમાં બોમ્બ ધડાકા થયા.

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો