બદામી વાઘોમડા (અંગ્રેજી: Brown Booby) (Sula leucogaster) એ ઘોમડા પરિવારનું મોટું દરીયાઈ પક્ષી છે.

બદામી વાઘોમડા
(Brown Booby)
Brown Booby on Oahu, Hawaii
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Suliformes
Family: Sulidae
Genus: 'Sula'
Species: ''S. leucogaster''
દ્વિનામી નામ
Sula leucogaster
(Boddaert, 1783)

વર્ણન ફેરફાર કરો

તે જાતિય દ્વિરૂપતા ધરાવે છે. માદા ઘોમડુ 80 centimetres (31 in) લંબાઈ, 150 cm (4.9 ft) પાંખોનો વ્યાપ, અને 1,300 g (2.9 lb) વજન ધરાવે છે. નર ઘોમડુ 75 centimetres (30 in) લંબાઈ, 140 cm (4.6 ft) પાંખોનો વ્યાપ, અને 1,000 g (2.2 lb) વજન ધરાવે છે.[૨]

આ પક્ષીનું માથું અને પીઠ ઘેરા કથ્થઈ કે કાળા રંગનું, અને બાકીનું (છાતી વગેરેનો ભાગ) શરીર સફેદ રંગનું હોય છે. બચ્ચાઓ રાખોડી-કથ્થઈ રંગના, માથું, પૂંછડી અને પાંખ પર કાળાશ પડતાં હોય છે. આ પક્ષીની ચાંચ તિક્ષણ અને દાંતેદાર ધારવાળી હોય છે. તેની પાંખો ટૂંકી અને પૂંછડી શંક્વાકાર લાંબી હોય છે.

ચિત્ર ગેલેરી ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. BirdLife International (2012). "Sula leucogaster". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
  2. Ospina-Alvarez, A. 2008. Coloniality of Brown booby (Sula leucogaster) in Gorgona National Natural Park, Eastern Tropical Pacific. Onitología Neotropical 19: 517–529.