બરવાળા

ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું નગર

બરવાળા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. બરવાળાનો વહીવટ નગરપાલિકા વડે થાય છે.[૧]

બરવાળા
—  નગર  —
બરવાળાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°09′20″N 71°53′04″E / 22.155678°N 71.884338°E / 22.155678; 71.884338
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો બોટાદ
તાલુકો બરવાળા
વસ્તી ૧૭,૯૫૧ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
પિન કોડ[૨] ૩૮૨૪૫૦

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Barwala Population Census 2011". મેળવેલ ૧ નવેમ્બર ૨૦૧૬.
  2. http://www.onefivenine.com/india/villages/Ahmadabad/Barvala/Barwala
બરવાળા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન