બાયડ તાલુકો

ગુજરાતના અરવલ્લી જિલ્લાનો તાલુકો

બાયડ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાનો મહત્વનો તાલુકો છે. બાયડ આ તાલુકાનું મુખ્ય મથક છે.

બાયડ તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોઅરવલ્લી
મુખ્યમથકબાયડ
વિસ્તાર
 • કુલ૫૯૧.૧૧ km2 (૨૨૮.૨૩ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૨૦૬૩૯૧
 • ગીચતા૩૫૦/km2 (૯૦૦/sq mi)
 • લિંગ પ્રમાણ
૯૪૦
 • સાક્ષરતા
૭૭.૦૬
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

બાયડ તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

બાયડ તાલુકાના ગામ અને ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. "Bayad Taluka Population, Religion, Caste Sabarkantha district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-12-30 પર સંગ્રહિત. મેળવેલ ૨૯ મે ૨૦૧૭.

બાહ્ય કડીઓ ફેરફાર કરો