બાલુરઘાટ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા દક્ષિણ દિનાજપુર જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. બાલુરઘાટ શહેરમાં દક્ષિણ દિનાજપુર જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે.