ભારતીયો

ભારત દેશના નાગરિક

ભારતીયો (શબ્દશ: ભારતના લોકો) જેઓ ભારત દેશના વતનીઓ છે. ભારત એક વિવિધતા ધરાવતો દેશ જેમાં વિવિધ ધર્મ, ભાષા, જાતિ, વંશ ના લોકો રહે છે. ભારત વિશ્વમાં બીજા ક્રમનો સૌથી વધુ વસ્તી વાળો દેશ છે, જેમાં દુનિયાનાં ૧૭.૫૦%[૨૪] લોકો રહે છે, જેઓ જેમાં ઇંડો-આર્યન અને દ્રવિડિયન ભાષાઓ બોલે છે. "ભારતીય" શબ્દ રાષ્ટ્રિયતાના સંદર્ભમાં લેવામાં આવ્યો છે, વંશીયતા કે ભાષાને સંબંધે નહી.

ભારતીયો
કુલ વસ્તી
c.૧૨૧ કરોડ[૧][૨]
(૨૦૧૧ની વસ્તી ગણતરી)
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો
ભારતીય ડાયસ્પોરા:
c.૩.૦૮ કરોડ[૩]
 સંયુક્ત આરબ અમીરાત3,500,000[૪]
યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા3,456,477[૫]
 સાઉદી અરેબિયા2,500,000[૬][૭]
 મલેશિયા2,012,600[૮]
 પાકિસ્તાન1,597,000
 યુનાઇટેડ કિંગડમ1,451,862[૯]
 કેનેડા1,374,710[૧૦]
દક્ષિણ આફ્રિકા1,274,867[૧૧]
 મોરિશિયસ994,500[૩]
 શ્રીલંકા839,504[૧૨]
 ઓમાન796,001[૩]
 ઑસ્ટ્રેલિયા700,000[૧૩]
 કુવૈત700,000[૧૪]
 કતાર (અરબસ્તાન)650,000[૧૫]
   નેપાળ600,000[૧૬]
 જર્મની161,000-1,000,000+[૧૭][૩]
ટ્રિનિદાદ અને ટોબેગો468,524[૩]
 થાઇલેન્ડ465,000[૩]
 બહેરીન400,000[૩]
 ગુયાના327,000[૩]
 ફીજી315,000[૩]
 સિંગાપુર250,300[૧૮]
 નેધરલેંડ240,000[૩]
 ઈટલી197,301[૩]
 ન્યૂઝીલેન્ડ155,178[૧૯]
 સુરીનામ148,000[૩]
 ઈંડોનેશિયા120,000[૩]
 ફ્રાન્સ109,000[૩]
 ઈઝરાયલ85,000[૨૦]
 બ્રાઝીલ23,254[૨૧]
 આયરલેંડનું ગણતંત્ર20,000+[૨૨]
કેમેન ટાપુઓ1,218[૨૩]
ભાષાઓ
ભારતની ભાષાઓ: આસામી બંગાળી બોડો ડોગરી ભારતીય અંગ્રેજી ગુજરાતી હિંદી કાશ્મીરી કન્નડ કોંકણી ભોજપુરી લદાખી મૈથિલી મલયાળમ મણિપુરી મરાઠી નેપાળી ઓડિયા પંજાબી સંસ્કૃત સંથાલી સિંધી તમિલ તેલુગુ કોકબોરોક તુલુ ઉર્દૂ
ધર્મ
મુખ્ય: લઘુમતીઓ: ખ્રિસ્તી શીખ બૌદ્ધ જૈન પારસી યહૂદી બહાઇ નાસ્તિક અન્ય

સંદર્ભ ફેરફાર કરો

  1. "Population Enumeration Data (Final Population)". Census of India. મેળવેલ 17 June 2016.
  2. "A – 2 DECADAL VARIATION IN POPULATION SINCE 1901" (PDF). Census of India. મેળવેલ 17 June 2016.
  3. ૩.૦૦ ૩.૦૧ ૩.૦૨ ૩.૦૩ ૩.૦૪ ૩.૦૫ ૩.૦૬ ૩.૦૭ ૩.૦૮ ૩.૦૯ ૩.૧૦ ૩.૧૧ ૩.૧૨ ૩.૧૩ "Population of Overseas Indians" (PDF). Ministry of External Affairs (India). 31 December 2016. મેળવેલ 28 May 2016.
  4. "India is a top source and destination for world's migrants". Pew Research Center. 3 March 2017. મેળવેલ 7 March 2017.
  5. "ASIAN ALONE OR IN ANY COMBINATION BY SELECTED GROUPS: 2016". U.S. Census Bureau. મૂળ માંથી 14 February 2020 પર સંગ્રહિત. મેળવેલ 15 October 2016.
  6. "How Saudi Arabia's 'Family Tax' Is Forcing Indians To Return Home". The Huffington Post. 2017-06-21. મેળવેલ 21 June 2017.
  7. "Indians brace for Saudi 'family tax'". Times of India. મેળવેલ 21 June 2017.
  8. "Population by States and Ethnic Group". Department of Information, Ministry of Communications and Multimedia, Malaysia. 2015. મૂળ માંથી 12 February 2016 પર સંગ્રહિત.
  9. "2011 Census: Ethnic group, local authorities in the United Kingdom". Office for National Statistics. 11 October 2013. મેળવેલ 28 February 2015.
  10. "Immigration and Ethnocultural Diversity Highlight Tables". statcan.gc.ca. 2016-06-10. મેળવેલ 2016-05-02.
  11. "Statistical Release P0302: Mid-year population estimates, 2011" (PDF). Statistics South Africa. 27 July 2011. પૃષ્ઠ 3. મેળવેલ 2011-08-01.
  12. "Sri Lanka Census of Population and Housing, 2011 – Population by Ethnicity" (PDF). Department of Census and Statistics, Sri Lanka. 20 April 2012. મૂળ (PDF) માંથી 13 નવેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ 27 ઑક્ટોબર 2022. Check date values in: |access-date= (મદદ)
  13. "Indians are becoming visible in Australia like never before". Lowy Institute. 28 May 2021.
  14. "Kuwait MP seeks five-year cap on expat workers' stay". Gulf News. 30 January 2014.
  15. "Population of Qatar by nationality - 2017 report". મૂળ માંથી 25 ડિસેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 7 February 2017.
  16. "About India-Nepal Relations". Embassy of India, Kathmandu, Nepal. February 2020. મૂળ માંથી 2019-09-12 પર સંગ્રહિત. મેળવેલ 2022-10-27.
  17. Immigration from outside Europe almost doubled સંગ્રહિત ૯ ડિસેમ્બર ૨૦૧૭ ના રોજ વેબેક મશિન. Federal Institute for Population Research. Retrieved 1 March 2017
  18. "Population in Brief 2015" (PDF). Singapore Government. સપ્ટેમ્બર 2015. મૂળ (PDF) માંથી 16 ફેબ્રુઆરી 2016 પર સંગ્રહિત. મેળવેલ 14 ફેબ્રુઆરી 2016.
  19. "[Stats NZ". stats.govt.nz. મૂળ માંથી 28 જુલાઈ 2017 પર સંગ્રહિત. મેળવેલ 11 December 2017. Check date values in: |archive-date= (મદદ)
  20. "Indian Community in Israel". indembassyisrael.gov.in. મેળવેલ 13 March 2021.
  21. "Imigrantes internacionais registrados no Brasil". www.nepo.unicamp.br. મેળવેલ 2021-08-20.
  22. "Indian Community In Ireland". irelandindiacouncil.ie. Ireland India Council. મૂળ માંથી 20 January 2018 પર સંગ્રહિત.
  23. https://www.eso.ky/UserFiles/right_page_docums/files/uploads/chapter_10_-_labour_force_and_employment.xlsx [bare URL spreadsheet file]
  24. Official population clock, archived from the original on 2015-11-24, https://web.archive.org/web/20151124035144/http://www.indiastat.com/Default.aspx, retrieved 2017-02-09