માંગરોળ (જૂનાગઢ) તાલુકો

ગુજરાતના જુનાગઢ જિલ્લાનો તાલુકો

માંગરોળ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનો તાલુકો છે. માંગરોળ આ તાલુકાનું મુખ્ય મથક છે.

માંગરોળ (જૂનાગઢ) તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોજુનાગઢ
મુખ્ય મથકમાંગરોળ
વિસ્તાર
 • કુલ૫૬૬ km2 (૨૧૯ sq mi)
 [૧]
વસ્તી
 (૨૦૧૧)[૨]
 • કુલ૨૧૨૯૭૩
 • ગીચતા૩૮૦/km2 (૯૭૦/sq mi)
 • લિંગ પ્રમાણ
૯૫૩
 • સાક્ષરતા
૬૪.૬%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

માંગરોળ તાલુકો મત્સ્યઉદ્યોગ માટે જાણીતો છે.[૧]

માંગરોળ તાલુકાનાં ગામો ફેરફાર કરો

માંગરોળ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "માંગરોળ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મૂળ માંથી ૪ માર્ચ ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૪ માર્ચ ૨૦૨૪.
  2. "Mangrol Taluka Population, Religion, Caste Junagadh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-09-17 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮.