માંડવી તાલુકો

ગુજરાતના કચ્છ જિલ્લાનો તાલુકો

માંડવી તાલુકો ગુજરાતના કચ્છ જિલ્લાનો તાલુકો છે. માંડવી નગર આ તાલુકાનું વહિવટી મથક છે.

માંડવી તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોકચ્છ
મુખ્ય મથકમાંડવી
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૨૦૩૩૭૩
 • લિંગ પ્રમાણ
૯૫૬
 • સાક્ષરતા
૬૫%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન નોંધણીGJ-12

ભૂગોળ ફેરફાર કરો

તાલુકાની જમીન મુખ્યત્વે સપાટ છે અને ઢોળાવ ઉત્તરથી દક્ષિણ તરફનો હોવાથી નાની નદીઓ અને ઝરણાં દક્ષિણ તરફ વહી અરબી સમુદ્રને મળે છે. તાલુકાની મુખ્ય નદી રુકમાવતી ભુજ તાલુકાની ચાડવાની ટેકરીઓમાંથી નીકળે છે. રુકમાવતી નદીના કાંઠે રામપર, વેકરા, કોડાઇ અને માંડવી વસેલા છે. નદી પર માંડવી નજીક વિજય સાગર બંધ બાંધવામાં આવ્યો છે.[૨]

માંડવી તાલુકો ફેરફાર કરો

માંડવી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. "Mandvi Taluka Population, Religion, Caste Kachchh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-09-29 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૮.
  2. "માંડવી – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". ગુજરાતી વિશ્વકોશ. મૂળ સંગ્રહિત માંથી ૧ માર્ચ ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૪ માર્ચ ૨૦૨૪.

બાહ્ય કડીઓ ફેરફાર કરો