મેંદરડા તાલુકો

ગુજરાતના જુનાગઢ જિલ્લાનો તાલુકો

મેંદરડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનો તાલુકો છે. મેંદરડા આ તાલુકાનું મુખ્ય મથક છે.

મેંદરડા તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોજુનાગઢ
મુખ્ય મથકમેંદરડા
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૬૮૫૩૧
 • લિંગ પ્રમાણ
૯૩૪
 • સાક્ષરતા
૭૦.૫%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

મેંદરડા તાલુકાનાં ગામો ફેરફાર કરો

મેંદરડા તાલુકામાં ૪૭ ગામો આવેલા છે.[૨]

મેંદરડા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ ફેરફાર કરો

  1. "Mendarda Taluka Population, Religion, Caste Junagadh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-25 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮.
  2. "Junagadh District Panchayat | My Taluka | Villages of Mendarda Taluka". junagadhdp.gujarat.gov.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮.

બાહ્ય કડીઓ ફેરફાર કરો