૨ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૨૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૪૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

  • ૧૯૦૬ – ગ્રીસના એથેન્સમાં ઓલમ્પિક ગેમ્સ (ઇન્ટરકેલેટેડ ગેમ્સ)નો સમાપન સમારોહ.
  • ૧૯૫૨ – વિશ્વનાં પ્રથમ જેટ યાત્રીવિમાન,'દ હેવિલેન્ડ કોમેટ ૧'એ ,લંડન થી 'જોહાનિસબર્ગ'ની પોતાની પ્રથમ ઉડાન ભરી.
  • ૧૯૯૮ – યુરોપીય સંઘની નાણાકીય નીતિને વ્યાખ્યાયિત કરવા અને અમલમાં મૂકવા માટે બ્રસેલ્સમાં યુરોપિયન સેન્ટ્રલ બેંકની સ્થાપના કરવામાં આવી.
  • ૨૦૦૮ – ચક્રવાત(Cyclone) 'નરગિસ'નાં કોપથી મ્યાંમાર (બર્મા)માં ૧,૩૦,૦૦૦ લોકોની જાનહાની થઇ અને લાખો લોકો બેઘર બન્યા.
  • ૨૦૧૧ – ૧૧ સપ્ટેમ્બરના હુમલા પાછળના શંકાસ્પદ માસ્ટરમાઇન્ડ અને એફબીઆઈના મોસ્ટ વોન્ટેડ વ્યક્તિ ઓસામા બિન લાદેનને પાકિસ્તાનના એબોટાબાદમાં અમેરિકાના વિશેષ દળોએ મારી નાખ્યો.

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો