મોરવા (હડફ) તાલુકો

પંચમહાલ જિલ્લાનો તાલુકો

મોરવા (હડફ) તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનો તાલુકો છે. મોરવા (હડફ) આ તાલુકાનું મુખ્ય મથક છે.

મોરવા (હડફ) તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોપંચમહાલ
મુખ્ય મથકમોરવા (હડફ)
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ભૂગોળ ફેરફાર કરો

તાલુકાની મુખ્ય નદીઓ હડફ નદી તથા પાનમ નદી છે.

મોરવા (હડફ) તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

આ તાલુકામાં ૫૩ જેટલા ગામોનો સમાવેશ થાય છે.

મોરવા (હડફ) તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન

બાહ્ય કડીઓ ફેરફાર કરો