યવતમાળ

મહારાષ્ટ્રનું એક શહેર

યવતમાળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના યવતમાળ જિલ્લાનું એક નગર છે. યવતમાળમાં યવતમાળ જિલ્લાનું મુખ્ય મથક છે.