રાંદેર સુરત શહેરનો એક વિકસીત અને મહત્વનો વિસ્તાર છે. રાંદેર મળે સુરત શહેરની તાપી નદીનાં સામા કિનારાનું એક પ્રાચીન ગામ હતું, જ્યાં જુના સુરતની સમાંતરે જ વિકાસ થતો હતો, કવિ નર્મદ પણ તેને વખાણી ચુક્યા છે. નર્મદ જે શાળામાં નોકરી કરતા હતાં તે શાળા આજે પણ અહીં છે. રાંદેર ગામમાં મુઘલ કાળની અસર ત્યાંનાં સ્થાપત્યોમાં તથા નગર આયોજનમાં તથા રમઝાન માસનાં મેળાનાં પકવાનોમાં સ્પષ્ટ જણાઇ આવે છે. રાંદેર વિસ્તાર નવી સીટી અને જુના ગામમાં વહેંચાયેલો છે.

સ્થાપત્યો ફેરફાર કરો

  • એક પીલરની મસ્જીદ
  • વિયર-કમ-કૉઝવે
  • નર્મદની શાળા

વ્યંજનો ફેરફાર કરો