રાજમોહન ગાંધી

મહાત્મા ગાંધીના પૌત્ર

રાજમોહન ગાંધી (જ. ૭ ઓગસ્ટ ૧૯૩૫) એ શિક્ષણશાસ્ત્રી, રાજનૈતિક કાર્યકર્તા, જીવનચરિત્ર લેખક તથા મહાત્મા ગાંધીના પૌત્ર છે.

રાજમોહન ગાંધી
૧૯૬૦ના વર્ષમાં રાજમોહન ગાંધી
સંસદ સભ્ય, રાજ્ય સભા[૧]
પદ પર
૧૯૯૦-૯૨
બેઠકઉત્તર પ્રદેશ
અંગત વિગતો
જન્મ (1935-08-07) 7 August 1935 (ઉંમર 88)
નવી દિલ્હી, બ્રિટીશ ભારત
રાજકીય પક્ષજનતા દળ
અન્ય રાજકીય
જોડાણો
આમ આદમી પાર્ટી
જીવનસાથીઉષા ગાંધી
સંતાનો
માતા-પિતાદેવદાસ ગાંધી
લક્ષ્મી ગાંધી
વ્યવસાયજીવનચરિત્રકાર, પત્રકાર
પુરસ્કારોઆંતરરાષ્ટ્રીય માનવતાવાદી પુરસ્કાર (માનવ અધિકાર)
વેબસાઈટઅધિકૃત વેબસાઇટ

તેમના શિક્ષણનો આરંભ મૉડર્ન સ્કૂલ ખાતે થયો હતો. તેઓ હાલના સમયમાં દિલ્હી સ્થિત સેંટર ફૉર પૉલિસી સ્ટડીઝ ખાતે રિસર્ચ પ્રોફેસર તરીકે કાર્ય કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ વર્તમાનમાં અમેરિકા ખાતે આવેલા ઇલિનૉય વિશ્વવિદ્યાલય અર્બાના-શૈંપેનમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે પણ કાર્ય કરે છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Rajya Sabha members biographical sketches 1952 - 2003" (PDF). Rajya Sabha. મેળવેલ 4 September 2017.

બાહ્ય કડીઓ ફેરફાર કરો