રાજાસોરસ (અર્થ "રાજા" અથવા "ગરોળીઓ નો રાજા") એ ડાયનાસોર ની એક પ્રજાતી છે. જેનો સમાવેશ માંસાહારી ડાયનાસોર માં કરવામાં આવે છે. રાજાસોરસ નાં મસ્તકની ઉપરની શીખાને કારણે કદાચ તેનું આ નામ આપવામાં આવ્યું છે. ઇ.સ. ૧૯૮૨ થી ૧૯૮૪ દરમ્યાનં એક ભુ-સર્વેક્ષણ દરમ્યાન "સુરેશ શ્રીવાસ્તવ" નામનાં એક ભુ-વૈજ્ઞાનિકને ભારત દેશનાં ગુજરાત રાજ્યનાં ખેડા જિલ્લા નીં "રાહીઓલી" ખીણ માંથી મળી આવ્યા હતાં. તે ઉપરાંત તે નર્મદા નદીની ખીણ માંથી પણ મળી આવ્યા હતાં પરતું તેનાં વિશે પુરી માહીતી હતી નહી તેથી ભારતીય અને અમેરીકન વૈજ્ઞાનિકો એ લાંબા સંશોધન બાદ તેને નવી પ્રજાતી તરીકે ખરી માન્યતા તો ૧૩ ઓગષ્ટ ૨૦૦૩નાં રોજ મળી. આ ઉપરાંત તેનાં અવશેષો રાજસ્થાન નાં રાહોલી તથા ગુજરાત માં નર્મદા ખીણ ની આસપાસ તથા મધ્યપ્રદેશ ના જબલપુર પાસેથી પણ મળી આવ્યા છે.

રાજાસોરસ
Temporal range: Late Cretaceous, 70–65Ma
Artist's depiction of Rajasaurus narmadensis, with two Isisaurus colberti in the background
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Reptilia
Superorder: ડાયનાસોરia
Order: Saurischia
Suborder: Theropoda
Family: Abelisauridae
Subfamily: Carnotaurinae
Genus: ''Rajasaurus''
Wilson et al., 2003
Species
  • R. narmadensis Wilson et al., 2003 (type)

વિવરણ ફેરફાર કરો

લગભગ ૨૦ લાખ વર્ષ પહેલા જ્યારે તમામ ખંડો સાથે જોડાયેલા હતા ત્યારે "રાજા સોરસ" તેનાં જેવી અન્ય માંસાહારી ડાયનાસોરની પ્રજાતીઓ સાથે શિકાર કરતો હતો. સમય જતા દરેક ખંડો છુટા પડવા લાગ્યા અનેં ભારતીય ઉપખંડ પણ ધીરેધીરે ખસીને આજનીં જગ્યાએ આવી ગયો, આ દરમિયાન રાજાસોરસ તેનાં અન્ય સાથીદારો કરતા અલગ પડી ગયો અને તેણે દક્ષીણ એશીયામાં પોતાની ધાક જમાવી અને તે ભારતીય ઉપખંડ નો મુખ્ય અને મહત્વનો માંસાહારી ડાયનાસોર બન્યો.

રાજાસોરસ નું અસ્થીપિંજર અન્ય ડાયનાસોરનીં સરખામણીએ ઘણી સારી હાલતમાં મળી આવ્યું હતું. સંશોધનનાં આધારે અનુમાન લગાવી શકાય કે તેનું માથું નાનું પરંતુ તિક્ષ્ણ દાંત અનેં મજબુત માંસપેશી વાળુ હતું જે હુંમલો કરવા માટે અનુકુળ હતું. વળી તેમાં દુશમનોને ડરાવવા માટે માથે શીંગડા જેવી રચના પણ હતી , તેની લંબાઇ ૨૪ થી ૨૯ ફુટ જેટલી, ઉંચાઇ લગભગ ૭ થી ૯ ફુટ જેટલી અને વજન લગભગ ૩ થી ૪ ટનની આસપાસ હતું.

સંશોધનનો ઇતીહાસ ફેરફાર કરો

 
મધ્ય પ્રદેશમાંથી આવતી નર્મદા નદી કે જ્યાં રાજાસોરસનાં અવશેષો મળ્યા હતાં

નર્મદા નદી ભારતનાં મધ્યભાગ માંથી પસાર થાય છે. અનેં તેનું વહેણં પુર્વ થી પશ્ચીમ તરફનું છે. ડાયનાંસોરનાં અવશેષો તેનીં ખીણં નાં તેમજ તેની આસપાસ નાં વિસ્તારોમાંથી મળતા આવ્યા છે. તેમાં ઇ.સ્.૧૮૦૦ માં મળેલા કેટલાક અવશેષો તો "ટાઇટેનોસોરસ" નેં મળતા આવતાં હતાં જેની નોંધ Records of the Geological Survey of India માં છે.

રાજાસોરસનાં અવશેષોનો ઇતીહાસ આ પ્રમાણે છે: ઇ.સ્.૧૯૮૧ માં જ્યારે જી.એન.દ્વીવેદી અનેં ડી.એમ.મોહબ્બે કે જેઓ જીઓલોજી સર્વે ઓફ ઇન્ડીયા નાં અધીકારીઓ હતા તેઓ ACC Cement quarry સ્થાપ્વા માટેનીં જગ્યા નીં માંપણીં કરવા ગુજરાત ના રોહેલી આવ્યા હતા ત્યારે ખોદકામ દરમિયાન તેમનેં ગોળ આકારનાં ચુનાં નાં પથ્થરો મળી આવ્યા, સાવધાનીં પુર્વક તેનેં સાફ કરતા જણાયું કે તે ડાયનાંસોર નાં ઇંડા હતા જેનીં આસપાસ કેટલાક ડાયનાસોરનાં હાડકા પણં મળી આવ્યા હતાં
આ દરમિયાન ૧૯૮૨ થી ૧૯૮૪નાં સમયગાળા દરમિયાન ભારતનાં જીવવૈજ્ઞાનિક "સુરેશ શ્રીવાસ્તવે" રોહેલી નીં આસપાસ નાં વિસ્તારો માંથી સંખ્યાબંધ રાજાસોરસ નાં હાડકાઓ તથા તેમનો વિચરણ નો નક્શો શોધી કાઢ્યો. ત્યારબાદ આ અવશેષોનેં રાજસ્થાનનાં જયપુર નાં પ્રાગ-ઐતિહાસીક વિભાગ માં લઇ જવામાં આવ્યા જ્યાં તેમનાં પર સંશોધન કરવામાં આવ્યું અનેં જુદા જુદા હડકાઓનેં જોડીનેં એક સંપુર્ણ હાડપિંજર બનાવવામાં આવ્યું.

૨૦૦૧માં, નવી દિલ્લી, American Institute of Indian Studies અને નેશનલ જિયોગ્રાફી, અમેરિકા ની સહાયથી અમેરિકા ના 2 વૈજ્ઞાનિકો દ્વારા આગળનું સંશોધન હાથ ધરવામાં આવ્યું. અમેરિકાના પોલ સેરેનો અને જેફ વિલસને ૧૯૮૩ અને ૧૯૮૪ માં મળેલા હડકાઓથી ફરીવાર હાડપિંજર બનાવવાનું શરૂ કર્યું. વૈજ્ઞાનિકો ની ટીમે પહેલાથી ભારતીય જીવવૈજ્ઞાનિક સુરેશ શ્રીવાસ્તવ દ્વારા તૈયાર કરેલા માળખાઓના આધારે ફરીવાર ખોપરી, ડાબા અને જમણા થાપા ના હાડકા અને કમરઅસ્થિ ને યોગ્ય રીતે ગોઠવી શક્યા. અને એના પરથી એમણે તારણ કાઢયું કે ખોપરી અને શિંગડાની રચના મડાગાસ્કર માં મળેલા ડાયનોસોરને માળતી આવતી હતી. રાજાસોરસના અવશેષો મધ્યપ્રદેશ ના જબલપુરમાંથી પણ માલી આવેલા. બધા મળેલા અવશેષો માં અડધી ખોપરી, હાથ-પગ ના હાડકાં, થાપાના હાડકાં અને મણકાઓ નો સમાવેશ થાય છે. [૧]

Although Rajasaurus was formally described in 2003, there are fossils described in 1923 that may belong to this genus. Charles Matley described Lametasaurus indicus in that year from specimens including an ilium, a sacrum, a shin bone, and armor scutes found at Bara Simla.[૨] Lametasaurus was later shown to be a chimera, and Wilson et al. suggested that the ilium and sacrum (now lost) were examples of the similarly stout Rajasaurus.[૩]

The discovery of Rajasaurus could lead to additional information on the evolutionary relationships of abelisaurs, since previously described specimens from India were mainly isolated bones.[૪] At a press conference held in 2003 on the discovery of Rajasaurus, Sereno stated:

The discovery, which will be put for examination before global experts, was important since it would help in adding to the current knowledge of dinosaur belonging to the family of Abelisaur predators and adding a new angle to dinosaur in the Indian subcontinent.[૫]

Palaeobiology ફેરફાર કરો

Rajasaurus is known only from the Indian Peninsula. At the time it was alive, the Indian landmass had recently separated from the rest of Gondwana and was moving north. While Rajasaurus had evolved along its own direction, it was still similar to other abelisaurids such as Majungasaurus from Madagascar and Carnotaurus from South America; these animals descended from a common lineage.[૬]

Rajasaurus has been found in the Lameta Formation. This rock unit represents a forested setting of rivers and lakes that formed between episodes of volcanism. The volcanic rocks are now known as the Deccan Traps. Rajasaur and sauropod fossils are known from river and lake deposits that were quickly buried by Deccan volcanic flows.[૬] Other dinosaurs from the Lameta Formation include the noasaurid Laevisuchus, abelisaurids Indosaurus and Indosuchus, and the titanosaurian sauropods Jainosaurus, Titanosaurus,[૭] and Isisaurus.[૮]

Coprolites have been recorded in the Lameta Formation, and the presence of fungi in coprolites indicates that leaves were eaten by the dinosaurs which lived in a tropical or subtropical climate.[૯] Another scientific study of similarities in egg taxa suggested close phyletic relationships that supports the existence of a terrestrial connection between dinosaurian fauna in India and Europe during the Cretaceous, and between two Gondwanan areas, Patagonia and India.[૧૦]

સાંસ્કુર્તીક મહત્વ ફેરફાર કરો

લોકોનેં જ્ઞાનં મળી શકે તે હેતુથી "જીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયા" દ્વારા મળેલા અવશેષો પરથી લખનૌ માં "રાજાસોરસ અનેં "ટાઇટેનોસોરસ" નાં ગ્લાસ ફાઇબર માંથી બનાંવેલા બે મોડેલો મુકવામાં આવ્યાં છે.The installation is presented in an appropriate setting, with representations of plants that existed during the Mesozoic Era. તે ઉપરાંત રાજાસોરસ નાં હાડકા, ઇંડા તેમજ અન્ય અવષેશો ગુજરાત અનેં મધ્યપ્રદેશ માંથી મળી આવ્યા છે.[૧૧][૧૨] ફરી જોડીને બનાવેલી "રાજાસોરસ" ની ખોપડી નેં કલકત્તા નાં મ્યુઝીયમમાં પ્રદર્ષન માટે મુકવામાં આવેલ છે.[૧૧]

Also interested in Rajasaurus is Princess Aliya Babi (of the royal family of Balasinore), who became a dinosaur enthusiast after closely watching the efforts made by GSI at Rahioli to unearth the fossils, and made efforts to promote dinosaur tourism to Rahioli in order to showcase its millions of years of dinosaur heritage. She also set up a small museum at her hotel.[૧૩]

આપણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "The first Indian dinosaur emerges from oblivion". Geological Survey of India. મૂળ માંથી 2007-11-07 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-08.
  2. Matley, C.A. (1923). "Note on an armored dinosaur from the Lameta beds of Jubbulpore". Records of the Geological Survey of India. 55: 105–109.
  3. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; descriptionનામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
  4. "New Dinosaur Species Found in India". National Geographic. મેળવેલ 2009-04-08.
  5. "Move over T-Rex, Rajasaurus narmadensis is here". Rediff.com. 2003-08-13. મેળવેલ 2009-04-09.
  6. ૬.૦ ૬.૧ સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; govનામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
  7. Weishampel, David B. (2004). "Dinosaur Distribution". માં David B. Weishampel, Peter Dodson and Halszka Osmólska (eds.) (સંપાદક). The Dinosauria (2nd આવૃત્તિ). Berkeley: University of California Press. પૃષ્ઠ 595. ISBN 0-520-24209-2. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)CS1 maint: extra text: editors list (link)
  8. Upchurch, Paul (2004). "Sauropoda". માં Weishampel, David B.; Dodson, Peter; and Osmólska, Halszka. (eds.) (સંપાદક). The Dinosauria (2nd આવૃત્તિ). Berkeley: University of California Press. પૃષ્ઠ 270. ISBN 0-520-24209-2. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)CS1 maint: multiple names: editors list (link) CS1 maint: extra text: editors list (link)
  9. Sharma, N., Kar, R.K., Agarwal, A. and Kar, R. (2005). "Fungi in dinosaurian (Isisaurus) coprolites from the Lameta Formation (Maastrichtian) and its reflection on food habit and environment." Micropaleontology, 51(1): 73-82.
  10. Monique Vianey-Liaud. "Relationships between European and Indian Dinosaur Eggs and Eggshells of the Oofamily Megaloolithidae". Bioone.org. મેળવેલ 2009-04-09. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)
  11. ૧૧.૦ ૧૧.૧ સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; modelનામના સંદર્ભ માટે કોઈ પણ સામગ્રી નથી
  12. "Tender for fabricating fibre glass life size models of dinosaurs" (PDF). Geological Survey of India. મેળવેલ 2009-04-12.[હંમેશ માટે મૃત કડી]
  13. "A Princess and her Rajasaurus". Times of India. 2008-12-21. મેળવેલ 2009-04-09.

બાહ્ય કડિઓ ફેરફાર કરો