રોબર્ટ નોર્ટન નોયસી (અંગ્રેજી ભાષા:Robert Noyce) (૧૨મી ડિસેમ્બર, ૧૯૨૭ - ૩જી જૂન, ૧૯૯૦) એ કોમ્પ્યુટર ક્ષેત્રના ખ્યાતનામ ઉદ્યોગપતિ હતા. એમનો જન્મ અમેરિકાના આયોવા રાજ્યના બર્લિંગ્ટન ગામ ખાતે થયો હતો. તેઓ ફેરચાઈલ્ડ સેમીકન્ડક્ટર તથા ઈન્ટેલ કોર્પોરેશનના સહ-સ્થાપક હતા. આ ઉપરાંત એમણે એમના મિત્ર જેક કેલ્બીએ કરેલ માઇક્રોચીપના શોધકાર્યમાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. તેઓ સિલિકોન વેલીના મેયરના હુલામણા નામથી જાણીતા થયા હતા.

રોબર્ટ નોર્ટન નોયસી
જન્મ૧૨ ડિસેમ્બર ૧૯૨૭ Edit this on Wikidata
મૃત્યુ૩ જૂન ૧૯૯૦ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • Grinnell College
  • મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ્ ટેક્નોલોજી Edit this on Wikidata
વ્યવસાયભૌતિકશાસ્ત્રી Edit this on Wikidata
પુરસ્કારો
  • IEEE Cledo Brunetti Award (૧૯૭૮)
  • National Medal of Technology and Innovation (For his inventions in the field of semiconductor integrated circuits, ૧૯૮૭)
  • Stuart Ballantine Medal (For the development of monolithic integrated circuits (microchips) (with Jack S. Kilby)., ૧૯૬૬)
  • John Fritz Medal (૧૯૮૯)
  • Harold Pender Award (૧૯૮૦)
  • IEEE Medal of Honor (૧૯૭૮)
  • National Inventors Hall of Fame (૧૯૮૩)
  • Harry H. Goode Memorial Award (૧૯૭૮) Edit this on Wikidata