વર્ધા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના વર્ધા જિલ્લાનું એક નગર છે. વર્ધામાં વર્ધા જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૨,૪૨૯ ચોરસ માઇલ જેટલું છે. વર્ધાથી નજીકમાં આવેલા હિંગણઘાટ તથા પુલગાંવ ખાતે સુતરાઉ કાપડની મીલો આવેલી છે. વર્ધા ક્ષેત્ર મરાઠીભાષી વિસ્તાર છે. વર્ધા નાગપુરથી આશરે ૫૦ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.

આ પણ જુઓ ફેરફાર કરો