વાંકાનેર

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

વાંકાનેર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.

વાંકાનેર
—  નગર  —
વાંકાનેર મહેલ
વાંકાનેર મહેલ
વાંકાનેરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°37′N 70°56′E / 22.62°N 70.93°E / 22.62; 70.93
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મોરબી
વસ્તી ૪૦,૧૯૧ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 81 metres (266 ft)

ઇતિહાસ ફેરફાર કરો

 
વાંકાનેર રજવાડાનો ધ્વજ

વાંકાનેર રજવાડું બ્રિટિશ શાસન સમયે ૧૧ તોપોની સલામી ધરાવતું અને ઝાલા વંશના રાજપૂતો વડે શાસન કરાતું રજવાડું હતું.[૧]

વ્યવસાય ફેરફાર કરો

વાંકાનેરમાં મુખ્ય વ્યવસાય સિરેમિક્સ, ફાયર બ્રિક્સ તથા ઓઇલ મીલ અને જિનિંગ ઇન્ડસ્ટ્રિઝનો છે.

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Wankaner - The Jhala Dynasty".