વાત્રક નદી

ગુજરાતની એક નદી

વાત્રક નદી સાબરમતી નદીની ઉપનદી છે.[૧]

વાત્રક નદી
સ્થાન
રાજ્યરાજસ્થાન, ગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
નદીનું મુખ 
 • સ્થાન
સાબરમતી
લંબાઇ૧૭૮ કિમી
સ્રાવ 
 ⁃ સ્થાનસાબરમતી
કાંઠાની લાક્ષણિકતાઓ
મુખ્ય નદીસાબરમતી નદી
ઉપનદીઓ 
 • ડાબેએરુ, માઝમ, શેઢી અને મહોર
સરસવણી નજીક વાત્રક નદી

વાત્રક દક્ષિણ રાજસ્થાનમાં ડુંગરપુર નજીક અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે. રાજસ્થાનમાં વાત્રક નદી લગભગ ૨૯ કિમી જેટલા અંતર સુધી મહી નદીની સમાંતર વહે છે.[૨] અને મેઘરજ તાલુકાના મોયડી ગામ નજીક ગુજરાતમાં પ્રવેશ કરે છે.[૧] તે ૧૭૮ કિમી વહીને અમદાવાદથી ૩૪ કિમી દૂર પાલા ગામ નજીક સાબરમતી નદીમાં ભળી જાય છે.

એરુ, માઝમ, મહોર નદી અને શેઢી નદીઓ વાત્રકની મહત્વની ઉપ-નદીઓ છે.[૩]

નદી કિનારે આવેલા ગામો-શહેરો ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Rajyagor, S. B. (1974). Gujarat State Gazetteers : Sabarkantha District. Ahmedabad: Government of Gujarat. પૃષ્ઠ 10. OCLC 312722344.
  2. રાજ્યગોર, શિવપ્રસાદ (૨૦૦૪). "વાત્રક (નદી)". માં ઠાકર, ધીરુભાઇ (સંપાદક). ગુજરાતી વિશ્વકોશ. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૭૨૯–૭૩૦. OCLC 552367205.
  3. Agarwal, Pushpendra K (૨૦૦૭). "Chapter 3: Tapi, Sabarmati and Mahi Basins". માં Singh, Vijay P. (સંપાદક). Hydrology and Water Resources of India. Springer. પૃષ્ઠ ૫૮૩. ISBN 1-4020-5179-4.

બાહ્ય કડીઓ ફેરફાર કરો