વાલ્પારાઇસો ચીલીનું મુખ્ય શહેર, બંદર અને શૈક્ષણિક કેન્દ્ર છે. બૃહદ વાલ્પારાઇસો ચીલીનું બીજા ક્રમનું સૌથી મોટું શહેર છે. વાલ્પારાઇસો સાન્તિઆગો થી ઉત્તર પશ્ચિમમા ૧૧૮ કિમી દૂર આવેલું છે.[૩] તે દક્ષિણ ચીલીનું સૌથી મહત્વનું બંદર છે. વાલ્પારાઇસો ચીલીનું સૌથી વધુ વસતી ધરાવતું ત્રીજા ક્રમનો વિસ્તાર અને ૧૯૯૦થી નેશનલ કોંગ્રેસ ઓફ ચીલીનું વડુંમથક રહ્યું છે.

વાલ્પારાઇસો
વાલ્પારાઇસોનાં વિવિધ સ્થળો અને સ્મારકો
વાલ્પારાઇસોનાં વિવિધ સ્થળો અને સ્મારકો
ધ્વજ
Flag
ચિહ્નનું રાજચિહ્ન
Coat of arms
વાલ્પારાઇસો વિસ્તારનો નકશો
ચીલીમાં સ્થાન
ચીલીમાં સ્થાન
વાલ્પારાઇસો
ચીલીમાં સ્થાન
અન્ય નામો: 
જ્વેલ ઓફ ધ પેસેફિક ઓસન, વાલ્પો
અક્ષાંશ-રેખાંશ (શહેર): 33°03′S 71°37′W / 33.050°S 71.617°W / -33.050; -71.617
દેશ ચીલી
વિસ્તારવાલ્પારાઇસો
પ્રાંતવાલ્પારાઇસો પ્રાંત
સ્થાપના૧૫૩૬
રાજધાનીવાલ્પારાઇસો
સરકાર
 • પ્રકારનગરપાલિકા
 • અલ્કાલ્ડેજોર્ગ કાસ્ટ્રો મુનોઝ (UDI)
વિસ્તાર
 • શહેર૪૦૧.૬ km2 (૧૫૫.૧ sq mi)
ઊંચાઇ
૧૦ m (૩૦ ft)
વસ્તી
 (૨૦૧૨ વસતી ગણતરી)[૨]
 • શહેર૨,૮૪,૬૩૦
 • શહેરી વિસ્તાર
૨,૭૫,૧૪૧
 • મેટ્રો વિસ્તાર
૯,૩૦,૨૨૦
 • પરાં
૮૪૧
સમય વિસ્તારUTC−4 (ચીલી સમય ક્ષેત્ર)
 • ઉનાળુ બચત સમય (DST)UTC−3 (ચીલી સમય ક્ષેત્ર)
ટેલિફોન વિસ્તાર ક્રમ(દેશ) 56 + (શહેર) 32
વેબસાઇટઅધિકૃત વેબસાઇટ (Spanish)

સંદર્ભ ફેરફાર કરો

  1. "Municipality of Valparaíso" (સ્પેનિશમાં). મેળવેલ ૧૫ નવેમ્બર ૨૦૧૦.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ (Spanish) Instituto Nacional de Estadísticas
  3. "Valparaíso Article". મૂળ માંથી 2013-05-15 પર સંગ્રહિત. મેળવેલ 2016-03-30.