વિસનગર તાલુકો

ગુજરાતના મહેસાણા જિલ્લાનો તાલુકો

વિસનગર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વિસનગર આ તાલુકાનું મુખ્ય મથક છે.

વિસનગર તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોમહેસાણા
મુખ્ય મથકવિસનગર
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૨૬૨૨૪૬
 • લિંગ પ્રમાણ
૯૨૪
 • સાક્ષરતા
૮૬.૯૫%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

વિસનગર તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

વિસનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો