વેબેક મશિન (અંગ્રેજી: Wayback Machine) એ એક વેબસાઇટ છે. આ વેબસાઇટ એક ડિજિટલ દફતરખાનું છે. આ વેબસાઇટ વર્લ્ડ વાઈડ વેબ, એટલે કે ઇન્ટરનેટ પર અન્ય વેબસાઇટની માહિતીનો સમયાંતરે સંગ્રહ કરવાનું કામ કરે છે, જેને વેબસાઇટ બંધ થઇ જાય તો પણ મેળવી શકાય છે. આ વેબસાઇટ સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, યુનાઈટેડ સ્ટેટ્સમાં કેન્દ્રિત ઈન્ટરનેટ આર્કાઇવ (Internet Archive) નામે બિનનફાકારક સંગઠન દ્વારા સ્થાપના કરવામાં આવી હતી.

વેબેક મશિન
પ્રકાર
સંગ્રહ
વિસ્તારસમગ્ર વિશ્વમાં (ચીન સિવાય)
માલિકઈન્ટરનેટ આર્કાઇવ
વેબસાઇટweb.archive.org
નોંધણીવૈકલ્પિક
શરૂઆતMay 1996 (1996-05) (અંગત)
October 24, 2001 (2001-10-24) (જાહેર)
હાલની સ્થિતિસક્રિય
પ્રોગ્રામિંગ ભાષામાં લખાયેલજાવા, પાયથોન

બાહ્ય કડીઓ ફેરફાર કરો

  • અધિકૃત વેબસાઇટ  
  • Internet history is fragile. This archive is making sure it doesn’t disappear. સાન ફ્રાન્સિસ્કો: PBS Newshour. મેળવેલ ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૮.