શતાધવાન

૮મો મૌર્ય શાસક

શતાવધાન એ મૌર્ય રાજવંશનો એક શાસક હતો. તેનો શાસનકાળ ઈ.સ.પૂ. ૧૯૫–૧૮૭ નો રહ્યો.પુરાણો પ્રમાણે તે દેવવર્મનનો ઉત્તરાધિકારી બન્યો અને આઠ વર્ષ સુધી શાસન કર્યું. તેના બાદ બૃહદ્રથ મૌર્ય તેનો ઉત્તરાધિકારી બન્યો. [૧]

શતાધવાન
૮મો મૌર્ય શાસક
શાસનઈ.સ.પૂ. ૧૯૫–૧૮૭
પુરોગામીદેવવર્મન
અનુગામીબૃહદ્રથ મૌર્ય
નામો
શતાવધાન મૌર્ય
વંશમૌર્ય
ધર્મજૈન

સંદર્ભ ફેરફાર કરો

  1. Thapar, Romila (1998). Aśoka and the decline of the Mauryas (2nd આવૃત્તિ). Delhi: Oxford University Press. પૃષ્ઠ 182–183. ISBN 0-19-564445-X.