શાલીગ્રામ એ ભારતીય ઉપખંડના પુરાતન એવા હિંદુ ધર્મની પરંપરાગત માન્યતા પ્રમાણે લંબગોળાકાર પથ્થર હોય છે, જેને ભગવાન વિષ્ણુનું સ્વરુપ માંનવામાં આવે છે અને તેની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભારત દેશના પડોશી તેમજ હિંદુ રાષ્ટ્ર એવા નેપાળ દેશમાં ગંડકી નદીના તળમાંથી શાલીગ્રામ તરીકે ઓળખાતા પથ્થરો મળી આવે છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો