સંસ્કાર કેન્દ્રઅમદાવાદ ખાતે આવેલું અને પ્રખ્યાત ફ્રેંચ સ્થપતિ લ કોર્બુઝીયેએ બનાવેલું સંગ્રહાલય છે. તે અમદાવાદના ઇતિહાસ, કળા, સંસ્કૃતિ અને સ્થાપત્ય અંગે જાણકારી આપે છે .તેની અંતર્ગત આવેલ પતંગ સંગ્રહાલય એ પતંગોના નમુનાઓ અને છબીઓનો સંગ્રહ ધરાવે છે અને પતંગના ઇતિહાસ વિષે માહિતી આપે છે.[૧] આ પ્રાંગણ સરદાર પુલના પશ્ચિમ છેડે પાલડી ખાતે આવેલું છે.[૨]

સંસ્કાર કેન્દ્ર
કર્ણાવતી : અતીતની ઝાંખી
નકશો
સ્થાપના૯ એપ્રિલ, ૧૯૫૪
સ્થાનટાગોર હોલ સામે, સરદાર પુલ પાસે, પાલડી, અમદાવાદ
અક્ષાંશ-રેખાંશCoordinates: 23°00′47″N 72°34′10″E / 23.01306°N 72.56944°E / 23.01306; 72.56944
પ્રકારસ્થાનિક, ઇતિહાસ, કળા, પતંગ સંગ્રહાલય
માલિકઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
સંસ્કાર કેન્દ્ર ખાતે આવેલો ચબૂતરો. તે ૧૨૦ વર્ષ જૂનો છે અને મૂળે ક્ષેત્રપાલની પોળમાં હતો.

ઇતિહાસ ફેરફાર કરો

The museum was designed in the Modernist style by the renowned french architect Le Corbusier. It was named Museum of Knowledge during designing. It was originally a part of a large complex of Cultural Centre of Ahmedabad which had separate pavilions and areas for different subjects like anthropology, natural history, archaeology, monumental sculptures, workshops and depots, folklores in open air. It also included a pavilion for theatre called miracle box. But out of whole planned cultural centre, only museum was built. Its foundation stone was laid on 9 April, 1954.[૩]

અર્વાચીન સ્થાપત્ય ફેરફાર કરો

It rests on his signature pilotis, that are 3.4 metres (11 ft) high here. The building's exterior is of plain brick with exposed elements of raw concrete (Béton brut) structure. The structural grid is 7 by 7 metres (23 ft × 23 ft).[૩][૪]

The building is designed to protect against the hot climate. On the roof there are several large basins originally intended as planters. One enters from underneath the building where there is an open court with a large pool and a ramp that leads to the exhibition spaces. The interior spaces are finished in plaster.[૪][૩]

The museum is similar to other museum projects by Le Corbusier, such as the "Museum of unlimited extension" project, the National Museum of Western Art in Tokyo, and the Government Museum and Art Gallery in Chandigarh — in that the plan is based on a spiral and is designed to be expanded.[૩][૪]

સંગ્રહ ફેરફાર કરો

 
એલિસ બ્રિજનો ખાતમૂર્હત પથ્થર, હવે સંસ્કાર કેન્દ્રમાં છે.

સંગ્રહાલયમાં જુદા જુદા વિષયોના વિભાગો આવેલા છે જેમકે શહેરનો ઇતિહાસ, કળા, આઝાદીની લડત, સંસ્કૃતિ, ધર્મ અનુસારના વિભાગો, તહેવારો, વિજ્ઞાન, સાહિત્ય, સંસ્કૃતિ વગેરે.[૧] અહીં દુનિયાની સૌથી લાંબી ૪.૫ મીટરની ધૂપસળી પ્રદર્શિત કરેલ છે.[૨]

પતંગ સંગ્રહાલય એ પતંગોના નમુનાઓ અને છબીઓનો સંગ્રહ ધરાવે છે અને પતંગના ઇતિહાસ વિષે માહિતી આપે છે.[૨][૧]

એલિસ બ્રિજના સ્થાપનાનો પથ્થર અહીં સંસ્કાર કેન્દ્ર ખાતે ખસેડવામાં આવેલ છે, જેના પર લખ્યું છે,

The Ellis Bridge - So named by Government after Sir Barrow Helbert Ellis: K.G.S.I. was built in 1869 and 1870. At a cost of Rs:549,210 destroyed by the great flood of 22nd September 1975 and rebuilt in 1890 and 1895 by Government, Local Bodies and Private Subscribers. At a further cost of Rs. 407564. This the First Stone of the new bridge was laid by His Excellency Donald James eleventh Lord Reay C.C.I.E.LL.D. Governer of Bombay December 19th, 1889.

છબીઓ ફેરફાર કરો

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Singh, Sarina (2009). India 13. Lonely Planet. પૃષ્ઠ 732. ISBN 9781741791518.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Desai, Anjali H. (2007). India Guide Gujarat. India Guide Publications. પૃષ્ઠ 97. ISBN 9780978951702.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ Gargiani, Roberto; Rosellini, Anna; Le Corbusier (2011). Le Corbusier: Béton Brut and Ineffable Space, 1940-1965 : Surface Materials and Psychophysiology of Vision. EPFL Press. પૃષ્ઠ 379–384. ISBN 9780415681711. CS1 maint: discouraged parameter (link)
  4. ૪.૦ ૪.૧ ૪.૨ Lang, Jon T. (2002). Concise History Of Modern Indian Architecture. Orient Blackswan. પૃષ્ઠ 65–66. ISBN 9788178240176.

પૂરક વાચન ફેરફાર કરો

  • Girsberger, H. and Boesiger, W. Le Corbusier. Zurich: Artemis Verlags-AG, 1993.
  • Herausgegeben, ed. and Boesiger, W. Le Corbusier. Zurich: Verlag fur Architektur Artemis Zurich, 1983. ISBN 3-7608-8019-3, ISBN 1-874056-51-X