હમ્ફ્રી ડેવી (૧૭ ડિસેમ્બર ૧૭૭૮ - ૨૯ મે ૧૮૨૯) એક બ્રિટિશ રસાયણશાસ્ત્રી હતા. તેમણે કોલસાની ખાણોમાં સળગાવવા માટે સલામત દીવાની શોધ કરી હતી. વધુમાં તેમણે વિદ્યુત વિચ્છેદન, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, બેરિયમ, બોરોન તત્વ વિષયક પણ શોધ તેમ જ સંશોધન કાર્ય કર્યાં હતાં.

સર હમ્ફ્રી ડેવી, બ્રિટન
હમ્ફ્રી દેવીનું તૈલચિત્ર, ૧૮૦૩
જન્મની વિગત(1778-12-17)17 December 1778
પેન્જોન્સ, કોર્નવોલ, ઇંગ્લેન્ડ
મૃત્યુ29 May 1829(1829-05-29) (ઉંમર 50)
રાષ્ટ્રીયતાબ્રિટિશ
પ્રખ્યાત કાર્યવિદ્યુત વિચ્છેદન, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, બેરિયમ, બોરોન, ડેવી લેમ્પ
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રરસાયણશાસ્ત્ર
કાર્ય સંસ્થાઓરૉયલ સોસાયટી, રૉયલ ઇન્સ્ટીટ્યુશન
પ્રભાવિતમાઇકલ ફેરાડે, વિલિયમ થોમસન