UTC+૦૫:૩૦ ભારત[૧] અને શ્રીલંકા[૨]માં વૈશ્વિક માનક સમય અથવા યુનિવર્સલ સ્ટાન્ડર્ડ ટાઇમથી ૫ કલાક અને ૩૦ મિનિટ આગળ દર્શાવવા માટે વપરાય છે.

યુટીસી+૫:૩૦ ૨૦૦૮: વાદળી (ડિસેમ્બર), નારંગી (જૂન), પીળો (પૂરા વર્ષ દરમિયાન), આછો વાદળી - સમુદ્ર વિસ્તારોમાં.

માનક સમય તરીકે (પૂરા વર્ષ દરમિયાન) ફેરફાર કરો

દક્ષિણ એશિયા ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Military and Civilian Time Designations". Greenwich Mean Time. મેળવેલ ૨ ડિસેમ્બર ૨૦૦૬.
  2. "Sri Lanka Time". GreenwichMeanTime.com. મૂળ માંથી 2010-02-24 પર સંગ્રહિત. મેળવેલ ૨ માર્ચ ૨૦૧૦.