નાનકશાહી પંચાંગ એ સૌરપંચાંગ છે. જે "શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટિ" દ્વારા અપનાવાયેલું અને શીખ ધર્મની મહત્વની ઘટનાઓને દર્શાવતું પંચાંગ છે.[૧] જેની રચનાં પાલસિંહ પુરેવાલ નામની વ્યક્તિએ કરેલી અને તે સને.૧૯૯૮ થી વપરાય છે.


સંદર્ભ ફેરફાર કરો

  1. "What is the Sikh Nanakshahi calendar". allaboutsikhs.com. મૂળ માંથી 2008-05-10 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-14.