વીરપુર (રાજકોટ)
(વીરપુર (મંદિર) થી અહીં વાળેલું)
વીરપુર ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ જિલ્લામાં આવેલું ગામ છે. અહીંથી રાજકોટથી જૂનાગઢ જતા રેલ્વે માર્ગ તેમ જ રાજ્ય ધોરી માર્ગ પસાર થાય છે.
જલારામ બાપા મંદિર, વીરપુર | |
---|---|
જલારામ બાપા મંદિરની મૂર્તિ, વીરપુર | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | રાજકોટ |
દેવી-દેવતા | જલારામ બાપા |
તહેવાર | જલારામ જયંતિ |
સ્થાન | |
સ્થાન | વીરપુર |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 21°45′15″N 70°37′20″E / 21.75417°N 70.62222°E |
મંદિરો | ૧ |
જલારામબાપા મંદિર
ફેરફાર કરોઆ નાનકડું ગામ આજે પૂજનીય સંત શ્રી જલારામ બાપાને કારણે ગુજરાતનું યાત્રાધામ બન્યું છે. અહીં જલારામ મંદિર દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં જેટલા વ્યક્તિ જમવા આવે, તે બધાને પ્રસાદ તરીકે જમાડવામાં આવે છે. આ પેટે કશું પણ લેવામાં આવતું નથી. હવે તો અહીંના ટ્રસ્ટે કોઇપણ પ્રકારનું દાન સ્વીકારવાનું પણ બંધ કરેલ છે.[૧][૨][૩][૪][૫]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Sages Through Ages - Volume IV: India's Heritage By K. K. Nair. ૨૦૦૭.
- ↑ "Virpur, Rajkot, Tourism Hubs, Gujarat, India". મૂળ માંથી 2017-11-06 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ જૂન ૨૦૧૬.
- ↑ ":: Jai Jalaram :: Jalaram Bapa (Jaliyaan) residing in virpur, gujarat". મેળવેલ ૧૧ જૂન ૨૦૧૬.
- ↑ "Home". મેળવેલ ૧૧ જૂન ૨૦૧૬.
- ↑ "Jalaram Bapa Temple - Virpur - Myoksha". ૧૧ એપ્રિલ ૨૦૧૬. મેળવેલ ૧૧ જૂન ૨૦૧૬.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |