વેલ્લોર જિલ્લો

ભારતના તામિલ નાડુ રાજ્યનો એક જિલ્લો

વેલ્લોર જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યના ૩૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. વેલ્લોર જિલ્લાનું મુખ્ય મથક વેલ્લોર શહેર ખાતે આવેલું છે.


બાહ્ય કડીઓ ફેરફાર કરો