મુસ્લિમ ધર્મમા શરિયા નો અર્થ કાયદો થાય છે.જેમા જીવન જીવવાના જુદા જુદા કાયદાઓ છે જેમકે શાદી કરવાની રીત ,છુટા છેડાની રીત ,સમાગમ કરવાની રીત ,ખાવવાની રીત ,સુવવાની રીત ,એવી જ રીતે ઇસ્લામ ધર્મમા દરેક બાબત મા કાયદો છે જેને ઇસ્લામિક ભાષામા શરીઅત કહેવામા આવે છે 

 [૧]

  1. https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B6%E0%AA%B0%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE&action=edit&redlink=1