શિનોર

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

શિનોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લાના શિનોર તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

શિનોર
—  ગામ  —
શિનોરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°07′38″N 73°24′40″E / 22.127206°N 73.41105°E / 22.127206; 73.41105
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વડોદરા
તાલુકો શિનોર
વસ્તી ૮,૦૪૧[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ કપાસ, તુવર, શાકભાજી, શેરડી, કેળાં, ડાંગર
કોડ
  • • પીન કોડ • 391 115
    • ફોન કોડ • +02666
    વાહન • GJ-06 (શહેર) / GJ-29 (ગ્રામ્ય)

શિનોર નર્મદા નદીના કિનારે આવેલું છે. હાલના સમયમાં સિનોર તરીકે પણ ઓળખાતું આ નગર સેંકડો વર્ષ પૂર્વે સૈનીપુર અથવા સેનપુર તરીકે ઓળખાતું હતું, એવો ઉલ્લેખ છે.[સંદર્ભ આપો]

જાણીતા વ્યક્તિઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Sinor Village Population, Caste - Shinor Vadodara, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-08-28 પર સંગ્રહિત. મેળવેલ 2019-06-11.