મુખ્ય મેનુ ખોલો

અમદાવાદ જિલ્લાનાં ધોલેરા ખાતે આવેલું સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય મંદિરોમાંથી એક છે. આ મંદિર સ્વયં ભગવાન સ્વામિનારાયણ દ્વારા જે છ મંદિરો બાંધવામાં આવ્યા હતા તેમાંથી એક છે. આ મંદિરનું નિર્માણ કાર્ય નિષ્કુળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવ્યું છે. સ્વામીએ સ્વયં પથ્થરોની કોતરણી કરેલી છે. મંદિરની દીવાલોમાં લુણો લાગવાથી તેજ સ્થાન પર તેની ઉપરજ નૂતન પથ્થરથી નવું મંદિર બનાવવામાં આવ્યું છે.

Wiki letter w.svg   આ લેખ એક સબસ્ટબ છે. સબસ્ટબ એક સાધારણ સ્ટબથી પણ નાનો હોય છે. એને વધારીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.