સંખેડા તાલુકો
ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાનો તાલુકો
સંખેડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાનો તાલુકો છે. સંખેડા નગર તાલુકાનું મુખ્ય મથક છે.
સંખેડા તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | છોટાઉદેપુર |
મુખ્ય મથક | સંખેડા |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
સંખેડા તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો
આ પણ જુઓ ફેરફાર કરો
બાહ્ય કડીઓ ફેરફાર કરો
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |