સંભવનાથ
સંભવનાથ જૈન ધર્મના વર્તમાન ચોવીશીના ત્રીજા તીર્થંકર છે (અવસર્પિણી કાળ) જૈન ધર્મના શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, તેઓ સિદ્ધ (જેમણે આઠ કર્મોનો ક્ષય કર્યો છે.) બન્યા હતા.
સંભવનાથ | |
---|---|
૩જા તીર્થંકર | |
![]() સુદર્શોદે તીર્થ ક્ષેત્ર, અન્વા ખાતે સંભવનાથની મૂર્તિ | |
ધર્મ | જૈન ધર્મ |
પૂરોગામી | અજિતનાથ |
અનુગામી | અભિનંદન નાથ |
પ્રતીક | અશ્વ |
ઊંચાઈ | ૪૦૦ ધનુષ |
ઉંમર | ૬,૦૦,૦૦,૦૦૦ પૂર્વ |
વર્ણ | સોનેરી |
વ્યક્તિગત માહિતી | |
જન્મ | શ્રાવસ્તી |
અવસાન | શિખરજી |
વડીલો |
|
સંદર્ભોફેરફાર કરો
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |