સ્વાગત! ફેરફાર કરો

પ્રિય નોમુરા પ્રભાકર સોનું, સુપ્રભાત, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોશમાં જોડાવા બદલ આપનો આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે!

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોશ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • વિકિપીડિયા:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને થોડો મહાવરો કરવાથી આ જ્ઞાનકોશમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. આ માટે સભ્ય પાનાંની નીતિ જોઇ લેવા વિનંતી છે. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા આ નીતિ વિષયક લેખો: નિષ્પક્ષ દૃષ્ટિકોણ, પ્રારંભિક સંશોધન નહીં અને ચકાસણીયોગ્યતા તથા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકસાન થશે તો ચર્ચા વિભાગમાં જઈ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન (પ્રવેશ) કરવું જરૂરી નથી, પણ લોગ ઈન કરીને કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઈને અન્ય સભ્યોને પૂછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો. ચર્ચાના પાને લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી અથવા   પર ક્લિક કરી અને આપની સહી કરવાનું ભૂલશો નહિ.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહીં પણ જુઓ: તાજા ફેરફારો, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ: મદદ.

-- ધવલ સુ. વ્યાસચર્ચા/યોગદાન ૧૧:૪૬, ૨૭ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર

સભ્યપાનું યોગ્ય છે ? ફેરફાર કરો

આ સભ્યપાના પર કેટલીક અંગત વિગતો (જેમ કે, ઈ મેલ એડ્ડ્રેસ વ.) છે તેમ જ "સ્પામીંગ" પ્રકારની અને મશિન ભાષાંતર દ્વારા કરાયેલી પાનારચના જણાય છે. સભ્યપાનું યોગ્ય સમજણપૂર્વક બનાવાયાની અને માત્ર જાહેરાત પ્રકારનું ન હોવાની સભ્યએ ખાત્રી કરવી. અન્યથા પ્રબંધકો વિચાર-વિમર્શ દ્વારા યોગ્ય નિર્ણય લેશે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૩૩, ૨૭ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર

દૂર કરવું યોગ્ય. ખાસ તો પેલું ઉડતું પક્ષી :) --KartikMistry (ચર્ચા) ૧૦:૪૦, ૨૮ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર
અશોકભાઈ, "ડોસી મરે એનો વાંધો નહિ પણ જમ ઘર ના ભાળી જવા જોઈએ". આપણે અહિં ભલે એ પાનામાં કોઈ વાંધાજનક માહિતી ન હોય તો પણ એને દૂર કરવું જ યોગ્ય લાગે છે. તમે કહ્યું તેમ તે પાનું મશિન ભાષાંતરથી બનાવેલું છે, બીજું કે તેઓ શ્રી ગુજરાતી ભાષા જાણતા હોય એવી કોઈ શક્યતા જણાતી નથી, તો પછી સોશિયલ મિડિયાની જેમ દરેક ભાષામાં સભ્યનામ બનાવવાની શું આવશ્યકતા? અંગ્રેજી વિકિપીડિયામાં મેં જોયું તો આમનું આમ જ ત્યાં પણ હાજર છે, એટલે કદાચ તેઓ શ્રી (જો તેમને ફુરસદ હશે તો) કે અન્ય કોઈ સભ્ય એમ પણ દલીલ કરે કે ત્યાં છે તો અહિં કેમ નહિ. હું વ્યક્તિગત રીતે એ દલીલને તાબે નહિ થાઉં. આપણી નીતિઓ આપણે જાતે ઘડીએ છીએ. એટલે અન્ય જગ્યાએ હોવાથી અહિં રહેવાનું સ્થાન મળતું નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૧૬, ૨૯ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર
સહમતી બદલ આભાર.   કામ થઈ ગયું--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૩૪, ૨૯ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર
આ ડોસી(કે ડોસો) જલ્દી મરે એમ લાગતા નથી. ઘટતું કરવા વિનંતી! --KartikMistry (ચર્ચા) ૧૯:૫૯, ૧૧ જુલાઇ ૨૦૧૫ (IST)ઉત્તર

સભ્ય:નોમુરા પ્રભાકર સોનું ફેરફાર કરો

દૂર કરવા વિનંતી સભ્ય:નોમુરા પ્રભાકર સોનું ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

KartikMistry (ચર્ચા) ૧૬:૨૩, ૨૯ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર

KartikMistry (ચર્ચા) ૨૧:૧૧, ૭ જુલાઇ ૨૦૧૫ (IST)ઉત્તર

ધન્યવાદ --નોમુરા પ્રભાકર સોનું (ચર્ચા) ૨૨:૧૦, ૮ જુલાઇ ૨૦૧૫ (IST)ઉત્તર

સભ્ય:નોમુરા પ્રભાકર સોનું ફેરફાર કરો

દૂર કરવા વિનંતી સભ્ય:નોમુરા પ્રભાકર સોનું ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

KartikMistry (ચર્ચા) ૧૩:૦૯, ૯ જુલાઇ ૨૦૧૫ (IST)ઉત્તર

શું હું ગુજરાતી ભાષામાં ગમે છે ફેરફાર કરો

શું હું ગુજરાતી ભાષામાં ગમે છે. પરંતુ ઓછી પકડ . હું તમને મારા એકાઉન્ટ કાઢી વિનંતી --નોમુરા પ્રભાકર સોનું (ચર્ચા) ૦૮:૨૩, ૧૦ જુલાઇ ૨૦૧૫ (IST)ઉત્તર

સભ્ય:નોમુરા પ્રભાકર સોનું ફેરફાર કરો

દૂર કરવા વિનંતી સભ્ય:નોમુરા પ્રભાકર સોનું ની નોંધણી વિકિપીડિયા:દૂર કરવા વિનંતી પર થયેલી છે એટલે સૌ વિકિમિત્રો તેને રાખવા કે હટાવવા વિશે ચર્ચા કરશે. જો તમે તેની નોંધણીના પાને જઈ અને તમારૂં મંતવ્ય જણાવશો તો અમે તેની યોગ્ય મુલવણી કરી શકીશું.

જો તમે આ લેખ કે ચિત્ર બનાવ્યું હોય તો, કૃપયા એ વાસ્તવિકતાની નોંધ લો કે આની દૂર કરવા માટેની નોંધણી થયાનો અર્થ એવો નથી કે અમને તમારા સદ્ભાવપૂર્ણ સહયોગની કદર નથી. તેનો સરળ અર્થ એટલો જ છે કે કોઈ એક વ્યક્તિ એમ માને છે કે આમાં કોઈક ચોક્કસ, જેમ કે પ્રકાશનાધિકાર વગેરે જેવી, સમસ્યા છે. જો આ વિષયનો અન્ય લેખ અહીં હાજર હોવાને કારણે આ લેખ દૂર કરાતો હશે તો, તમારી મહેનત (જેની અમે સૌ ખૂબ જ કદર કરીએ છીએ) એળે નહિ જાય. એનો ઉપસ્થિત લેખમાં યોગ્ય રીતે સમાવેશ કરાશે.
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !

KartikMistry (ચર્ચા) ૧૨:૪૦, ૧૦ જુલાઇ ૨૦૧૫ (IST)ઉત્તર

KartikMistry નમસ્તે

મને બહુ   India વિકિપીડિયા એકાઉન્ટ્સ આ મારા એકાઉન્ટમાં દૂર ?. અમારી ગુજરાતી ભાષા દૂર કારણ શા માટે?.

Warning ફેરફાર કરો

Dear Sir,

You must have noticed that the user page that you made was deleted several time, but instead of discussing that, you kept on ignoring the deletion notices on your talkpage and kept creating page with the same content. The page you are creating does not make any sence as it seems you have made machine translation, which doesn't work for this language. If you don't know the language and are never going to contribute here (for the lack of knowledge of the language), what is the purpose of creating userpage here? Also, you deleted content of the userpage of our active user KartikMistry, this is unacceptable here. I am issueing final warning to you that if you ignore this warning and amend your user page or did any vandalism (includin deleting content of any userpage), you will be banned here. If you have anything to say, please feel free to leave a message on my userpage or here.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૦૨, ૧૩ જુલાઇ ૨૦૧૫ (IST)ઉત્તર

PLEASE DO IT ફેરફાર કરો

              In    gujarathi  language  my a/c cloose in gujarathi  language. A/c DELITE right step please do it.--નોમુરા પ્રભાકર સોનું (ચર્ચા) ૧૪:૧૧, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર
Accounts in wiki are Global now, which means if you are user in one wiki, you automatically have the same credentials. It is up to you to whether login to that wiki and make any edits. I will delete your user page here, which should suffice for now.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૬, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)ઉત્તર