તમારા દ્વારા કોઈ ખાતું બનાવ્યા વગર જે યોગદાન (ગુજરાતી ભાષામાં ન હોય એવા મથાળા અને સામગ્રી ધરાવતા પાના એક કરતા વધુ સંખ્યામાં બનાવવા બાબત) કરવામાં આવ્યું છે એ બાબત તમને જણાવવાનું કે બિનગુજરાતી ભાષામાં મથાળું હોય કે લખાણ હોય એવા લેખને ગુજરાતી વિકિપીડિયા પર અમે માન્યતા આપતા નથી અને બને એટલી ઝડપે દુર કરી દઈએ છીએ. ઉપરાંત આજે તમે બનાવેલા મોટાભાગના લેખોના મથાળાના વિષય પરના લેખ ગુજરાતી ભાષામાં ક્યારનાય ઉપલબ્ધ છે તેથી તમે બનાવેલા બધા લેખોને નછુટકે દુર કરી નાખ્યા છે. આશા છે કે તમે ગુજરાતી વિકિ પર વધુ સારુ અને સહયોગપુર્ણ યોગદાન કરવા તરફ વધારે રસ લેતા થશો. આભાર. --અ ને કાંઈ નહી અ (ચર્ચા) ૨૧:૪૬, ૭ મે ૨૦૨૧ (IST)


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.